________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન અનુષ્ઠાનમાં વિબ ન નાખે, તે માટે સ્થાનશુદ્ધિ ક્ય પછી નિચેને બ્લેક બોલ જોઈએ !
अपक्रामन्तु भूतानि, पिशाचाः सर्वतों दिशम् । सर्वेषामविरोधेन, पूजाकर्म समारभे ॥ “ “સર્વ દિશામાં રહેલા ભૂત-પિશાચો વગેરે દૂર ચાલ્યા જાઓ. સર્વના અવિરેજથી હું પૂજનક્રિયાને આરંભ કે છે ?
' ' - અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે જે સ્થાનમાં ભૂત-પ્રેતાદિનો વાસ હોય, તે અનુષ્ઠાન માટે પસંદ કરવા ચિગ્ય નથી. અહીં તે આપણે સારું માનીને પસંદ કરેલા
સ્થાનમાં જે ભૂત-પ્રેતાદિના વાસને સંભવ હોય તે તેને | દર કરવાની વાત છે.
આ - આ અનુષ્ઠાન મંત્રદેવતાની સમક્ષ કરવાનું છે, એટલે - નિયત કરેલા સ્થાને ઊંચા આસન પર તેમની મૂર્તિ પધરાવવી જોઈએ અને મૂતિ ન મળે તો તેમની છબી પધરાવવી જોઈએ. વળી ત્યાં નિયમિત દીપ તથા ધૂપ થઈ શકે તે માટે નીચે બાજુના સ્થાનમાં તેમની જમણ બાજુએ દીપની વ્યવસ્થા અને તેમની ડાબી બાજુએ ધૂપની વ્યવસ્થા કરવી જોઈએ. દેવની જમણી બાજુ એટલે આપણું ડાબી બાજુ અને દેવની ડાબી બાજુ એટલે આપણું જમણું બાજુ એમ સમજવાનું છે, કારણ કે આપણે દેવની સન્મુખ બેસવાનું હોય છે.
આ દીપ અને ધૂપની વ્યવસ્થા કેવી હોવી જોઈએ?