________________
ધ્યાન એક અનિવાર્ય ક્રિયા
૨૩૯ નામદેવે ઘરેલું દૂધ વિઠોબાની મૂતિએ પી લીધું હતું અને શ્રી રામકૃષ્ણ પરમહંસને કાલી માતાની મૂતિઓ હાથ, લંબાવીને પ્રસાદ આપ્યા હતાં, વગેરે ઘટનાઓ પર શાંતસ્થિર ચિત્તે વિચાર કરવાથી આ કાલે પણ આવી ઘટનાઓ
બનવાની શક્યતા પ્રજ્ઞાવંત પાઠકેના મનમાં જરૂર ઉતરશે. - જે સાધકે સંસ્કૃતનું વિશેષ જ્ઞાન ધરાવતા નથી અને
તે કારણે ધ્યાનદર્શક શ્લેક શુદ્ધિપૂર્વક યાદ રાખી બેલી
શકે તેમ નથી, તેઓ મંત્રદેવતાની મૂર્તિની સામે એકાગ્રતાથી - જોઈ રહે અને તેના અંગે આદિનું ક્રમશઃ ચિંતન કરે.
કેઈએમ કહેતું હોય કે જપથી જ સિદ્ધિ મળે છે, પછી ધ્યાનની જરૂર શી? તે એ સમાજ સુધારવા જેવી છે. તંત્રમાં “sigરિદ્ધિવાતિપિત્ત સિદ્ધિને સંચા આદિ જે વચને આવે છે, તે જપનું મહત્ત્વ સૂચવવા માટે છે, પણ તેથી મંત્રસિદ્ધિમાં ઉપકારક એવી ક્રિયાઓને નિષેધ થતો નથી. જે માત્ર જપથી સિદ્ધિ થતી હોય તે મંત્રદેવતાનું પૂજન તથા તેત્રાદિ વડે સ્તવના કરવાની પણ જરૂર શી? પરંતુ પરિસ્થિતિ એવી નથી. જપસાધનાને પુષ્ટ કરનારી અન્ય ક્રિયાઓનું પણ આલંબન લેવાનું હોય છે અને ધ્યાન એ જપ-સાધનાને પુષ્ટ કરનારી અતિ મહત્વની ક્રિયા છે, એટલે તે અનિવાર્ય રીતે કરવાની છે.
મંત્રાક્ષને પણ મંત્રદેવતાને દેહ માનવામાં આવ્યું છે, એટલે તેનું પણ ધ્યાન ધરવું જોઈએ, પરંતુ તેનો કેમ ઉપર્યુક્ત ધાન પછી આવે છે. આ મંત્રાક્ષ કયા વણે