________________
આટલું યાદ રાખે. કે
૨૨૭
તે એ પસાધના અશુદ્ધ-ખામીવાળી અને છે અને તે ઇષ્ટફળ આપી શકતી નથી.
હજી એક વસ્તુ ખાકી રહી તે ભાવશુદ્ધિ. અનુભવી પુરુષા કહે છે કે જપસાધનામાં અક્ષરશુદ્ધિ હૈય ઉચ્ચારશુદ્ધિ હાય અને ક્રિયાશુદ્ધિ પણ હાય, પરંતુ ભાવશુદ્ધિ ન હેાય તેા એ બધુ છાર પર લીપણા સમાન સમજવું. ભાવ એટલે અંતરના ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, રસ, રુચિ એ બધા તેના પર્યાયશબ્દો છે. જે કાય અ ંતરના ઉલ્લાસથી કરીએ તેમાં રંગ જામે છે અને તેનું પરિણામ સુદર આવે છે; જ્યારે અંતરના ઉલ્લાસ વિના શૂન્ય હૈયે -શૂન્ય મને માત્ર કરવાની ખાતર જે કામ કરીએ તેમાં રંગ જામતા નથી અને તેનુ પરિણામ સુંદર આવતુ નથી. આપણા રાજિંદા વ્યવહારમાં તેના અનેક દાખલાઓ જોવામાં ૫ આવે છે. રાતે જાય તે મૂઆના સમાચાર લાવે' એ ઉક્તિમાં આ જ રહસ્ય સમાયેલુ છે.
6
ભાવશુદ્ધિના ખીજો અર્થ મનઃશુદ્ધિ પણ થાય છે. તે અંગે ઓગણીસમા તથા એકવીસમા પ્રકરણમાં કેટલુંક વિવેચન થઈ ગયેલુ છે. પાઠકે એ તેનું ફરી અવલાકન કરી જવું. મંત્રવિશારદ મહાપુરુષોએ ભાવશુદ્ધિ અંગે-ભાવ અંગે શું કહ્યું છે? તે પણ સાંભળી લે.
.''.
बहुजापात् तथा होमात् कायक्लेशादिविस्तरैः । સમાવેન વિના ફૈવ-ચત્ર-મન્ત્રાઃ તંદ્રાઃ ॥ ‘ઘણાં જંપ કરો, ઘણા હામ કરો અને અનેક પ્રકારના કાર્યકલેશા સહન કરો, પણ તેમાં ભાવ ન હાય,