________________
[૩૧]
આટલું યાદ રાખે કે –
મંત્રજપ માત્ર વૈખરી વાણીથી કરીએ, એટલે કે હોઠે, ફફડાવીને કરીએ તેનું ફલ ઘણું : અલ્પ છે; હૃદયગતા મધ્યમા વાણુથી કરીએ તેનું ફલ મધ્યમ છે અને નાભિગતા પર્યંતી વાણીથી કરીએ તેનું ફલ ઉત્કૃષ્ટ છે. અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રનો જપ કરતી વખતે નાભિમાંથી ઘેષ ઉઠે એ રીતે એનો ઉચ્ચાર થ જોઈએ. તો જ તેમાંથી આંદોલન (vibration) ઉઠે, તેની આપણા શરીર, પ્રાણ તથા મન પર અસર થાય, આપણી આસપાસની સૃષ્ટિ પર પણ તેને પ્રભાવ પડે અને નિયત સમયમાં તેનું પરિણામ આવે. - આજે કાર 3ષ્કારની રીતે બોલાતો નથી, ઢીકાર
કારની રીતે બેલા નથી અને બીજા મંત્રાક્ષના ઉચ્ચાર પણ ઉદ્દાત્ત, અનુદાત્ત, સ્વરિત આદિના વિવેક વિના ગમે તેમ બોલાય છે. તે એની ફલદાયકતાને ઘટાડી નાખે છે. અફસની વાત એ છે કે આજે પાઠશાલાઓમાં કેટલાક ૧૫
-