________________
જપ-રહસ્ય નામસ્મરણ કે નિત્ય જપ માટે
તુલસી, ચંદન વગેરેની માલાઓ ઉપયોગી છે. શિવભક્તો અહીં રુદ્રાક્ષની માલાને પસંદગી આપે છે.
પ્રકીર્ણ જૈન સંપ્રદાયમાં શ્રી પાર્શ્વનાથના મંત્રજપ વખતે લીલા રંગની માળાને ઉપગ થાય છે.
શનિ અને રાહુની દશામાં અકકલબેરની માલા ઉપગમાં લેવાય છે. - આ સિવાય અમુક કામ્ય કર્મ સિદ્ધ કરવા માટે જુદી જુદી જાતની માલાઓને ઉપયોગ થાય છે, પણ તેનું - વર્ણન અહીં જરૂરી નથી.
જપમાલા અંગે કેટલાક નિયમો (૧) પિતાની માલાનો બીજાને ઉપયોગ કરવા દેવો નહિ.
(૨) માળા એકથી વધુ વખત ફેરવવી પડે ત્યારે -મણકા પૂરા થતાં મેરનું ઉલ્લંઘન કરવું નહિ, પણ તેને ઉલટી ફેરવી છેલા મણકાને પહેલે બનાવે અને એ રીતે તેને ફેરવવી.
(૩) માળામાં ૧૦૮ કરતાં વધારે કે ઓછા મણકા હોય તે તે કામમાં લેવી નહિં. તેમજ મણકા ખંડિત હોય તેવી માલા પણ ઉપયોગમાં લેવી નહિ.
(૬) માલા ફેરવતી વખતે સમગતિ રાખવી, એટલે કે તેની ઝડપી વધારી દેવી નહિ કે ઘટાડી દેવી નહિ.