________________
૨૪
માદર્શન રજૂ કરવામાં આવ્યુ છે. આજે ધ્યાનયાગ કરનાર પોતાના ધ્યેયને કેમ સિદ્ધ કરી શકતા નથી ? અને ધ્યેય કેમ સિદ્ધ કરવું ? તે ધ્યાનચાગ અ ંગેનાં પ્રકરણો પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે. અજપાજપ અને ઉપયાગી મંત્રસંગ્રહ પણ અહીં રજૂ કરેલ છે.
લેખક પાતે એક મંત્રસાધક હાવા ઉપરાંત એમની દૃષ્ટિ : સાંપ્રદાયિક મર્યાદાથી પર છે અને એ રીતે જ વિષયની રજૂઆત થઈ હોવાથી આ ગ્રન્થ સહુ કોઇને અત્યન્ત ઉપયાગી નીવડશે.
''
આજે માનવી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે. કેટલાક જીવનમાં ભાંગી પડે છે, કેટલાક નિરાશામય વન વ્યતીત કરે છે અને કેટલાક જીવનમાં ખાટા મા જાણવા છતાં એમાંથી અહાર આવી શકતા નથી. આવી તમામ વ્યક્તિ માટે આ પુસ્તક આશાને અને પ્રેરણાને દિવ્ય સદેશ આપે છે અને એ દૃષ્ટિએ આ પુસ્તકનું મહત્ત્વ ધર્મગ્રન્થે કરતાં જરાય ઊતરતુ નથી. વળી મુદ્રણ અને કાગળના ભાવ ખૂબ જ ઊંચા જવા છતાં આવેા મૃત્યવાન ગ્રન્થ અત્યારના સમયમાં આટલી ઓછી કિંમતે પ્રકાશિત કરવા બદલ પણ લેખકવ'ને હાર્દિક ધન્યવાદ ઘટે છે. આધ્યાત્મિક માર્ગે સાચા સુખની શોધ કરનાર સહુ કોઈ ને આ ગ્રન્થ ચિન્તામણિરત્ન જેવા જ અમૂલ્ય લાભદાયક થઈ પડશે, એ નિઃશંક છે.
- ૨૭, જીવન સત્તાપ સેાસાયટી, જીવન વીમા નગર, એરીવલી વેસ્ટ, મુંબઈ-૯૨
.
શાન્તિકુમાર જ. ભટ્ટ અધ્યક્ષ ઃ યેાગદર્શન એકેડેમી