________________
-
,
કરમાલા વડે પગણતરી કે તેમાં ચાર આંગળીના વેઢાને ઉપયોગ કરવાનું છે, પણ અંગૂઠાના વેઢાનો ઉપયોગ કરવાનું નથી. *
જાગણના જમણા હાથથી કરવાની છે, એટલે કo અ ત મ એ કેમ અપાચેલે છે. જમણા હાથની
આંગળીને કેમ આ પ્રકારને જ હોય છે. . . . . ' હવે યંત્ર પહેલા પર બરાબર ધ્યાન આપે. તેમાં જે
સ્થાને ૧ લખ્યો છે, ત્યાંથી જપને પ્રારંભ કરવાનો છે, એટલે કે પ્રથમ અંગૂઠાને અનામિકા આંગળીના વચલા વેઢા પર રાખી જપ કરવાનો છે અને યંત્રમાં ૨, ૩, ૪ વગેરે ૧૦ સુધીની સંખ્યા જે કમે લખી છે, તે રીતે આગળ વધવાનું છે. તેમાં મેરુ. લખ્યો છે, તે ભાગ છોડી દેવાનો છે. આ રીતે ૪ આંગળીના ૧૨ વેઢામાંથી ૨ વેઢા ઓછાં થતાં ૧૦ વેઢા રહે છે અને તેની ૧૦ વાર આવૃત્તિ કરતાં જપસંખ્યા ૧૦૦ પર પહોંચે છે. આ રીતે જ પગના કરતાં અંગૂઠે નીચેની આકૃતિ મુજબ ફેરવવાનો રહે છેઃ
( ૪ ) ૦
પ્રથમ યંત્રનો આવત