________________
જય કેમ કરવા ?
૧૮૭
ધૂપ કરવો. ધૂપની વ્યવસ્થા ન હેાય તે સુગંધી અગરબત્તી પ્રકટાવી શકાય. તે પણ એક જાતના ધૂપ જ છે. તે પછી. સુગંધી ચૂર્ણથી દેવતાનુ પૂજન કરવું. તેમને પુષ્પ ચડાવવાં અને તેમની આગળ સુદર તાજા ફળેા કે નૈવેદ્ય મૂકવું. સુદર તાજા ફળાના અભાવે બદામ તથા નૈવેદ્યના અભાવે સાકરના ગાંગડા મૂકી શકાય. જ્યાં પચેાપચારની. શકયતા ન હેાય ત્યાં દીપ તથા ધૂપના તેમજ સુગંધી ચૂઈના ઉપયાગ તા અવશ્ય કરવો જ જોઇએ.
મંત્રદેવતાનું પૂજન થયા પછી તેમની સ્તવના કરવી જોઇએ. તે અંગે સ્તત્ર સ્તવન ન આવડતુ હાય તે ખાસ બ્લેક એલવો જોઈ એ.
ત્યારપછી- મત્રદેવતાના "નિયત સંખ્યામાં જપ કરવો જોઈ એ.
જપ પૂણ થતાં થોડીવાર મંત્રદેવતાનુ ધ્યાન ધરવું જોઈ એ. અહીં સંપ્રદાયભેદથી હામ વગેરે ક્રિયાએ પણ કરવામાં આવે છે. તે પછી મત્રદેવતા તથા આસનને નમસ્કાર કરી જપસ્થાન છેડવું' જોઈ એ.
× જેનામાં આવા ચૂર્ણને વાસક્ષેપ કડ઼ે છે. દેવતાનાં પૂજનમાં તેને અહેાળેા ઉપયોગ થાય છે.