________________
ઉપર
એ જપ-રહસ્ય પાછા ડેશી પિતાના ઠેકાણે આવીને કથા સાંભળવા બેઠા અને શાસ્ત્રીજીએ “મી સવાર” એ વાક્યથી શરૂઆત કરી, પરંતુ તે જ વખતે કઈ ભીખારી ત્યાં ચડી આવતાં ડેશીનું ધ્યાન તે તરફ ગયું અને તેને તગડી મૂકવાને ઉક્યા.
આ રીતે લગભગ એક પ્રહર વ્યતીત થઈ ગયો, પણ શાસ્ત્રીજી “ મીe gવારથી આગળ વધી શક્યા નહિ, એટલે કંટાળીને બીજા દિવસે આવ્યા જ નહિ. તાત્પર્ય કે જેનું ચિત્ત જરાયે સ્થિર નથી, તે મંત્ર જપ કરવાને
ગ્ય નથી.