________________
મનની સ્થિરતા
' ૧૪૧ સામે આવે છે અને એ કિલ્લાઓ કડભૂસ તૂટી પડે છે, ત્યારે આપણે નિરાશાને તેમજ શોક-સંતાપને પાર. રહેતું નથી. - કબીરજીએ તે અંગે ઠીક જ કહ્યું છે કે
मना मनोरथ छांडिये, तेरा किया न होय; .
पानीसे घीव नीकसै, रूखा खाय न कोय. - “હે મન ! તું મિથ્યા મને છોડી દે, કારણ કે -
તારું ચિંતવેલું કંઈ થતું નથી. જે પાણી લેવવોથી ઘી " નીકળતું હોય તે આ જગતમાં કેઈ લૂખું ખાય નહિ.” ' વિશેષમાં કબીરજી કહે છે: * * મન ી છે પરવધિ, મન હી પરેશ
ચ ન ઘરે આવ, શિષ્ય હોચ સંવ રે.
બીજાને જાગૃત કરવા કરતાં તમારા મનને જે જાગૃત કરે અને બીજાને ઉપદેશ આપવા કરતાં તમારા મનને જ ઉપદેશ આપો. જો તમારું મન તમારા કાબૂમાં.
આવશે, તે આખો દેશ તમારો શિષ્ય થશે.” - આ વચને ઘણુ માર્મિક છે, તેથી વારંવાર. વિચારવા જેવા છે. આપણે બીજાને કહીએ કે “જાગે, ઉઠો અને કામે લાગ” પણ આપણે પોતે જાગીએ નહિ, ઉઠીએ નહિ કે કામે લાગીએ નહિ, તે તેનું પરિણામ : શું? આપણે પ્રમાદમાં પિઢયા છીએ, તેમાંથી જાગવાની. વાત છે. આપણે એદી–આળસુની જેમ સુસ્ત પડ્યા છીએ" ખાસ કરીને આત્મહિતની બાબતમાં, એટલે ઉઠવાની-ઊભા