________________
શરીરની અત્યંતર શુદ્ધિ
: ૧૩૯ : કેઈ દેવીના જપ કે અનુષ્ઠાન વખતે નીચે મંત્ર. ર૭ વાર બોલવાથી પણ અત્યંતર શુદ્ધિને લાભ મળે છેઃ 'ॐ अरजे विरजे अशुद्ध विशोधिनि ! मां शोधय शोधय સ્વાહા”
ભૂતશુદ્ધિ પછી પ્રાણાયામની ક્રિયા કરવામાં આવે છે, તે મનને સ્થિર કરવામાં ઉપકારક નીવડે છે.