________________
પ્રસ્તાવના
ઉપાસનાની આવશ્યકતા
યોગી યાજ્ઞવલ્ક ઉપનિષમાં એક પ્રશ્ન ઊભો કરી જણાવ્યું છે કે માનવીએ ઉપાસના શા માટે કરવી જોઈએ, જ્યારે પ્રાણુંમાત્રમાં તે સર્વશક્તિમાન પ્રભુ વિરાજમાન છે, અને તે નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુન, કર્તા, ભોકતા, નિયન્તા, પરબ્રહ્મ શરીર તેમજ ઈન્દ્રિયોને, પ્રેરિત કરે છે ?” અને તેનું સમાધાન આપતાં સ્પષ્ટપણે કહ્યું છે કે– . ‘गवां सर्पिः शरीरस्थं न करोत्यङ्गपोषणम् । निःसृतं कर्मसंयुक्त पुनस्तासां તૌષધર્યું . વિના રવાના કરોતિ હિતં ઝg / અર્થાત “જેમ દૂધમાં રહેલું ધૃત ગાયોનાં શરીરમાં રહેવા છતાં તે તેમનાં અંગોનું પિષણ કરતું નથી, પણ દૂધ કાઢી, વિધિસર જમાવી મન્થન કરી, માખણ કાઢીને તપાવ્યા પછી જે ધૃત નીકળે છે, તે ઔષધનું કારણ બને છે, તેમજ શરીરમાં વિરાજમાન પરમાત્મા પણ ઉપાસના વગર. માનવીનાં કલ્યાણનું કારણ બનતા નથી.” તાત્પર્ય કે ઉપાસના વડે. જ તેને સાક્ષાત્કાર થાય છે.
-
'
ઉપાસનાના પ્રકાર અને જ૫ -
એક રોગની હજાર દવાઓ હોય છે અને તેમને ઉપયોગ