________________
શ્રદ્ધાનું આલેખન
૧૧૯
અપાર છે. હું આ ઘૂઘવતા મહાસાગરને જરૂર આળ ગી જઈશ.’ અને તે પ્રયત્નની પ્રેરણા કરે મછવ આ તૈયાર થાય છે, હેાડીએ નૌકાઓનુ નિર્માણ થાય છે, મેટાં મેટાં વહાણા સફર કરવા લાગે છે અને છેવટે આગોાટે ઉત્પન્ન કરી મહાસાગર આળ ગવામાં આવે છે.
છે, જેના લીધે ખનવા લાગે છે,
અનેક અશકય જણાતી ખામતા શ્રદ્ધા અને તેમાંથી ઉદ્ભવતા પ્રયત્નને પરિણામે સિદ્ધ થઈ છે. જ્યાં હાથી, ઘેાડા, ઊંટ, ગાડાં અને સિગરામના વ્યવહાર મુખ્ય હતા, ત્યાં આગગાડીએ, મેટર અને વિમાના ઢોડવા લાગ્યાં છે. જ્યાં કાર્ડિયાં, ફાનસ અને દીવીએના વ્યવહાર મુખ્ય હતા, ત્યાં વીજળીની રાશની પ્રકટ થઈ છે અને ખટન દખાવતાં જ હજારા-લાખા દીવા એક સામટા પ્રકટી નીકળે છે. તે જ રીતે ખેપિયા, કાસદ અને દ્રુતા વડે સ ંદેશા પહેોંચાડવામાં આવતા, ત્યાં તાર, ટેલીફ઼ાન અને રેડિયા જેવાં સાધના અસ્તિત્વમાં આવ્યાં છે. આ રીતે ખીજા પણ અનેક યંત્રા શોધાયાં છે, તે શ્રદ્ધા અને પ્રયત્નનુ જ પરિણામ છે.
તે પછી નામજપ કે નામસ્મરણમાં આગળ વધવા માટે શ્રદ્ધા કેળવવી જોઈએ કે નહિ ? હાથમાં માળા લીધી હાય અને ભગવાનનું નામસ્મરણ કરવા માંડયું હોય, પણ એ નામસ્મરણની ફલદાયકતા અંગે દ્વિલમાં શ્રદ્ધા ન હેાય