________________
નામ અ ંગે કેટલીક સ્પષ્ટતા
૧૦૯
તેનુ સમાધાન એ છે કે ‘ ભગવાનનાં મયાં નામેામાં સરખી શક્તિ છે. કાઈ એ રામ, કાઈ એ હરિ, કાઈ એ ગાવિદ,. કાઈ એ વિઠ્ઠલ, કાઈ એ શિષ, કેાઈ એ અરિહંત, કઈ એ . આદિનાથ, કોઈએ અલ્લાહ, કેાઈ એ અરહેમાન તે કોઈ એ ઇશુના જપ કરી મનનું શાંત્વન તથા સાક્ષાત્કારને લાભ. મેળવેલ છે.
મિત્ર ! ખરી વાત તે એ છે કે આપણી સ્થિતિ આ જગતમાં પેલા છ આંધળાઓ જેવી છે, એટલે આપણને આપણી વસ્તુ વધારે સારી લાગે છે અને બીજાની ખાટીલાગે છે.
છ આંધળાઓનું દ્રષ્ટાંત
એક રાજાને રસાલે એક ગામથી બીજે ગામ જતા... હતા. તેમાં કેટલાક ઘેાડા હતા, કેટલાક ઊંટ હતા અને એક સુદર હાથી પણ હતા. આ રસાલા પપેર ગાળવા ગામડાની એક ધર્મશાળામાં થેભ્યા.
ગામલેાકોને ખખર પડી, એટલે તેઓ એ રસાલો જોવાને આવી પહોંચ્યા. તેમાં છ આંધળાએ પણ સામેલ હતા. આ આંધળાએએ હાથી વિષે ઘણુ ઘણું સાંભળ્યુ હતુ, પણ કોઈ વાર તેને ‘ જોયા ' ન હતા. એટલે તેમણે . મહાવતને વિનતિ કરી કે ભલો થઇને અમને હાથીને અડકવા દે, જેથી તેના પર હાથ ફેરવી તેનું નિરીક્ષણ.. કરી શકીએ.
મહાવત ભલો હતા, એટલે તેણે તેમ કરવાની રજા.