________________
૧૨
કુટુંબનું વાતાવરણ એકદર ધાર્મિક હોવાથી શ્રી. ચંદ્રસેનને ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયે અને પર પરાગત ખાનદાનીને લીધે તેમનામાં ઉદારતા, નિખાલસતા તથા સૌજન્યાદિ ગુણા વિકાસ પામવા લાગ્યા. મારનાં ઈંડાં ચીતરવાં પડતાં નથી, એ ઉક્તિ તેમના સંબંધમાં ચરિતા થવા લાગી.
તેમનું પ્રારંભિક તથા માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. જ થયું. ત્યારબાદ તેમણે પોતાના કુટુ ખગત ઝવેરાતના. ધંધામાં ઝ ંપલાવ્યું, કુશાગ્ર બુદ્ધિ, ખત તથા નિયમિત. અભ્યાસ (Practice) ને લીધે ઘેાડા જ વખતમાં સારી પ્રગતિ. કરી. તેમાં આગળ વધવાના અદમ્ય ઉત્સાહને લીધે થાડાં. વર્ષો પહેલાં તેમણે પેાતાના નામથી ઝવેરાતના ધંધા શરૂ કર્યાં અને - દિન દેણુની, રાત ચેગુની ’પ્રગતિ કરતાં તેઓ આજે મુખઈના એક અગ્રગણ્ય ઝવેરીની હરાળમાં વિરાજે છે. તેમણે અનેક વાર વિદેશયાત્રા કરી પેાતાના ધંધાકીય જ્ઞાનને એપ આપ્ચા છે.
શ્રી. ચંદ્રસેનભાઈ વ્યાપાર ઉપરાંત ધાર્મિક તથા સામાજિક સેવાનાં ક્ષેત્રોમાં પણ સારા રસ લે છે અને તેમાં પેાતાના ઉદાર ફાળા આપે છે. તેએ ગુપ્ત દાનના સિદ્ધાંતમાં માને છે અને એ રીતે જરૂરવાળાઓને અન્ન, ઔષધિ તથા વજ્રાદિની સહાય કરે છે. સગાં—સંબંધીઓને વ્યાપાર-ધ ધે લગાડવામાં પણ તેઓ સારી દિલચસ્પી ધરાવે છે.
આજે તેઓ મુખઈ–મેાતી ધરમના કાંટાના એક ટ્રસ્ટી