________________
ન
નામજપ કે નામસ્મરણ અજમેર ગ જ નથી તે તમને મળું શી રીતે? જે વાત બેટી લાગતી હોય તે પૂછે તમારી ભાભીને.”
આ ભાઈએ પેલા ભાઈની સ્ત્રીને પૂછ્યું કે તેણે કહ્યું : “સાચી વાત છે. એ અજમેર ગયા જ નથી. એમને છેલા અજમેર ગયા, ત્રણ વર્ષ થયા. -
ત્યારે જ આ મુસ્લિમ ભાઈને ખ્યાલ આવ્યું કે અલ્લાહનું નામ યાદ કરી તેમને મદદ કરવા અરજ ગુજારી હતી. તેના પરિણામે તેણે આ વ્યક્તિના જેવી જ એક
વ્યક્તિને મદદ કરવા મોકલી આપી હતી અને તેણે પોતાને રૂપિયા બસે આપ્યા હતા.
પછી તેણે પેલા ભાઈને અથથી ઈતિ સુધી બધી વાત કહી એટલે તે પણ આશ્ચર્ય પામ્ય અને ઈશ્વર કે અલ્લાહનું નામ સંકટ સમયની સાંકળ છે, તે બાબતમાં તેઓને કશી શંકા રહી નહિ.. 1.8 :
: : : : : - ઈશ્વર, પરમાત્મા કે ભગવાનનું નામ લેવાથી સંકટના સમયમાં આપણને સહાય મળે છે, એવે સંસ્કાર આપણું મન પર પડેલો છે, તેથી જ કેઈ આપત્તિ, મુશ્કેલી કે મૂંઝવણના પ્રસંગે આપણે બોલી ઉઠીએ છીએ કે “હે ભગવાન! તું મને સહાય કર.” પણ પૂર્વે કઈ વાર ભગવાનને સ્મર્યા નથી, યાદ કર્યા નથી અને જ્યારે કામ પડયું, ત્યારે યાદ ક્ય છે, તે ભગવાન એ નવ નથી કે આપણને સહાય - કરવા દોડી આવે! સંત કબીર કહે છે :
' '