________________
નામય કે નામસ્મરણ
૯૭.
હવે સ કટની વાત કરીએ. નામજપ કે નામસ્મરણના પ્રભાવથી તે જરૂરદૂર થાય છે.
જંગલમાં ભૂલા પડયા હાઇ એ, મા સૂઝતા ન હેાય અને રખડપટ્ટી ચાલુ હાય, તે વખતે ભગવાનનું નામસ્મરણુ કરતાં માર્ગ સૂઝી આવે છે અથવા કોઈ વ્યક્તિ આવીને માર્ગ દેખાડે છે અને આપણું સકટ ટળી જાય છે. સિંહ, વાઘ, હાથી, કેાઈ જંગલી પ્રાણી કે સ વગેરેના ભય ઉપસ્થિત થતાં પણ આ નામસ્મરણ અચૂક સહાય કરે છે.
:i
તે જ રીતે અગ્નિ કે જલના ભય ઉત્પન્ન થતાં, યુદ્ધ કે શત્રુના ભય ઉપસ્થિત થતાં કે ભૂતાદિને ભય આવી પડતાં પણ આ નામસ્મરણથી ચમત્કારિક રીતે મચાવ થાય છે.
આવે અનુભવ ઘણા માણસને ઘણીવાર થયા છે, એટલે આપણે તેમાં શ્રદ્ધાન્વિત થવું જોઇ એ. પૈસાની અણુધારી મદદ
એક વાર વડાંદરાના એક મુસ્લીમભાઈ અજમેર ખ્વાજા શરીફની જિયારત એટલે જાત્રા કરવા ગયા. આ સ્થાન ઘણુ પ્રસિદ્ધ છે અને ભારતના અનેક ભાગામાંથી ફકીર, આલિયા તથા મુસ્લીમ ભાઈએ ત્યાં અવારનવાર જાત્રા કરવા આવે છે. આ ભાઈએ ખૂબ શ્રદ્ધા-ભક્તિથી જાત્રા કરી અને તેમાં તેને ખૂબ આનંદ આવ્યા, પરંતુ પેાતાના મુકામ પર આવીને