________________
મંત્રસાધનામાં જપનું સ્થાન આવી વ્યકિતઓ દાખલ થઈ જાય છે અને તેમાંથી પૈસા, અનાજ, કપડાં વગેરે પર હાથ અજમાવે છે, પરંતુ તેથી દુકાલરાહતનું કાર્ય અગ્ય ઠરતું નથી. મંત્રવિદ્યા અમે પણ આપણે એમ જ સમજવાનું છે. .' : - મંત્રવિશારદે મંત્રસાધનાને પાંચ ભાગમાં વિભક્ત કરી છે, તે આ પ્રમાણે .
' : " (૧) અભિગમન- મંત્રસાધના માટે નકકી કરેલા આ સ્થાન પ્રત્યે જવું અને તેની શુદ્ધિ કરવી. . .
(૨) ઉપાદાન- મંત્રસાધના માટે જે જે ઉપકરણે કે સામગ્રી જરૂરી હોય તે એકત્ર કરવી."
(૩) ઈજ્યા- મગદેવતાની વિવિધ ઉપચાર વડે પૂજા કરવી. .
() સ્વાધ્યાય- મંગને વિધિપૂર્વક જપ કરે. " . સ્વાધ્યાયનો એક અર્થ મેક્ષમાર્ગનું પ્રતિપાદન કર- નારાં શાસ્ત્રોનું અધ્યયન અને બીજો અર્થ જપ થાય છે. " ચગદશનની ટીકામાં આ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી છે. . (૫) ગ–મંત્રદેવતાનું ધ્યાન ધરવું.
અહીં જપ અને ધ્યાન મંત્રસાધનાની છેવટની ભૂમિકા મનાયેલી છે, તે તરફ પાઠકોનું લક્ષ્ય ખેંચીએ છીએ.
મંત્રવિદ્યાના અભિપ્રાય પ્રમાણે મંત્રસાધકે રેજ કર્મ ચતુષ્ટય એટલે ચાર પ્રકારના કર્મ કરવાં જોઈએ. તે આ પ્રમાણે–