________________
નમસ્કારમંત્ર-સિદ્ધિ તેમ નમસ્કાર પણ. થેડા શબ્દોમાં ઘણું કહેવું તથા સારભૂત કહેવું એ સૂત્રશલિ છે અને તેનાં દર્શન અહીં બરાબર થાય છે. અહીં પાંચ અસ્તિકાચથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ દ્રવ્ય સમજવાં કે જે પ્રદેશના સમૂહને લીધે અસ્તિકાયની સંજ્ઞા પામેલાં છે. આ પાંચેય દ્રવ્ય ગુણથી નિત્ય છે, એટલે કે તેને કઈ પણ સંગેમાં કે hઈ પણ અવસ્થામાં દ્રવ્યરૂપે નાશ થતું નથી. તેઓ પ્રથમ પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હશે જ. જે તેમને દ્રવ્યરૂપે નાશ થતું હોય તે અનંત કાલ દરમિયાન તે બધાને નાશ ક્યારનોય થઈ ગયે હેત અને આજે લેક વિશ્વ, જગતું કે દુનિયા નામની કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી ન હેત. જેમ મૂળ વિના અંધ કે શાખા સંભવિત નથી, તેમ આ મૂળભૂત દ્રવ્યો વિના લેક, વિશ્વ, જગતું કે દુનિયાનું અસ્તિત્વ સંભવિત નથી. આ પાંચ દ્રમાં કાલને ઉમેરતાં મૂળભૂત દ્રાની સંખ્યા છની બને છે અને તે “પદ્રવ્ય” તરીકે ઓળખાય છે. તેનું વિસ્તૃત વિવેચન “નવતત્તવદીપિકા ના બીજા તથા ત્રીજા પ્રકરણથી જાણવું.* નમસ્કારમંત્ર આ પાંચ અસ્તિકા જે નિત્ય છે.
પ્રવચનસારહારવૃત્તિમાં જણાવ્યું છે કે “ øમેષ્ઠિનમાર્ચ મહિSચમુ રિવર ત્રિકારિતા' આગળ વર્ણવ્યા છે, તેવા ગુણવાળા
* આ ગ્રંથ અમેએ રચેલે છે અને તે જૈન સાહિત્યપ્રકાશન મંદિર દ્વારા સં. ૧૯૬૬ ની સાલમાં પ્રકાશિત થયેલ છે. હાલમાં તે અપ્રાપ્ય છે, પરંતુ ગ્રંથાલયે આદિમાંથી મળી શકે છે.