________________
૪૩
વિશેષમાં તેમણે ૬૪ જેટલા ગ્રન્થોને આ સર્જનમાં આધાર લીધો છે, તે એમના વિશાળ સ્વાધ્યાય તથા “નામૂઈ સ્મિતે શિતિ' નીતિનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે.
પુરુષાર્થની મૂર્તિ જેવા લેખકબંધુને સાદર અનુરોધ છે કે, હવે તેઓ જૈન કસાહિત્યને લગતું સાહિત્ય આધુનિકતાના ઢાંચામાં હાળીને આપવાના પુરુષાર્થ તરફ વળે અને વિવિધ સાહિત્ય પાસના દ્વારા જીવનને ધન્ય બનાવે !
ક્ષમાયાચના– “માથા કરતાં પાઘડી મહેદીની જેમ પ્રસ્તાવનાની દીર્ઘતા બાબતમાં દિલગીરી વ્યક્ત કરી, મારાં જીવનના અંધારા ઉલેચાય, અપૂર્ણતામાંથી પૂર્ણતાના ધ્રુવતારક તરફ પ્રગતિ થાય, એ માટે નવપદવાળાં નવકારમંત્રનું અંતિમ સ્મરણ કરી અજાણતાં શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ લખાયું હોય તેની ક્ષમા યાચી, આ પ્રસ્તાવના સમાપ્ત કરું છું. नमो अरिहंताणं । नमों सिद्धाणं । नमो आयरियाण। नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूर्ण ।
एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो।
मंगलाणं च सम्वेसिं, पढम हवह मंगलं ॥ ગિડીજી જૈન ઉપાશ્રય
૫ પૂ. આચાર્યશ્રી પાયધૂની, મુંબઈ
વિધર્મસૂરીશ્વર સં.૨૦૨૩ ના અષાડ વદિ ૧૩. !
શિષ્ય
મુનિ યશોવિજ્ય ૧. દિગમ્બરે તથા શ્વેતાંબરમાંથી જન્મેલા સ્થાનકવાસી તથા તેરાપંથી એ બે સમ્પ્રદાય, તેઓએ આ પાંચ પદને જ માન્યતા આપી છે અને ત્યાં તેટલાની જ આરાધના મુખ્યત્વે ચાલે છે. એમ
-
-
- -