________________
૨૯૬
નમસ્કારમ`ત્રસિદ્ધિ
વે
છે, તથા અણિમાદિક આઠે સિદ્ધિની પ્રાપ્તિ થવી સુલભ છે, પરંતુ જિનેશ્વરના ચરણુકમળના રજકણા પ્રાપ્ત થવા અત્ય'ત દુર્લભ છે. ૩૧. અહા! ખેદની વાત છેકે જિનેશ્વરને પામીને પણ કેટલાક સૂર્યને પામીને ઘૂવડની જેમ ગાઢ મિથ્યાષ્ટિ રહે છે. ૩૨. જિનેશ્વર જ મહાદેવ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, પરમાત્મા છે, સુગત (બુદ્ધ) છે, અલક્ષ્ય છે તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના સ્વામી છે. ૩૩. મુદ્દ અને મહાદેવ વગેરે લૌકિક દેવને સત્ત્વ, રજસ્ અને તમમ્ એ ત્રણ ગુણના વિષયવાળુ જ જ્ઞાન છે, પરંતુ લેાકેાત્તર સત્ત્વથી ઉત્પન્ન થવાવાળુ સવ જ્ઞાન તા માત્ર જિનેશ્વરાને વિષે જ રહેલું છે. ૩૪. રાહુણાચલ પર્યંતના જેવા જિનેશ્વર પરમાત્મા પાસેથી વિવિત્ર નામરૂપી રત્ના લઈને પડિતારૂપી વેપારીઓએ શીઘ્ર સારા વર્લ્ડવાળા નામરૂપી આભૂષણા બનાવી પેાતપેાતાના માનેલા હરિહરાદિક દેવાને વિષે સ્થાપન કર્યાં, તેથી તે સારા વણુવાળા નામા કાલાન્તરે તે તે દેવાના નામથી પ્રસિદ્ધ થયા છે. ૩૫ ૩૬. જેમ મેધનું જળ જ તળાવ વગેરેમાં પડ્યુ હાય છે, તેા પણ લેાકેા કહે છે કે આ પાણી તળાવમાં ઉત્પન્ન થયું છે' તેજ પ્રમાણે લેકામ ઉપર આરૂઢ થયેલા અરિહંતનાજ પર્યાયવાચી નામેા હરિહરાદિકને વિષે છે, છતાં તે નામેા હરિહરાદિકનાં છે એમ અજ્ઞાની લોકો ખેલે છે. ૩૭–૩૮. વળી જે જે નામેા પ્રમાણપૂર્ણાંક લેાકેાત્તર સત્ત્વને કહેનારાં છે, તે તે નામેા અરિહંતને જણાવે છે એમ તું જાણુ. ૩૯ રજોગુણુ, તમે ગુણુ અને સત્ત્વગુણુના આભાસી ઉત્પન્ન થયેલા બ્રહ્માદિક નામે કાડાવાર અનંત સંસારમાં ભમતાં મારા જેવાને પણ પ્રાપ્ત થયા છે. ૪૦ પોતાના દેવના (વિષ્ણુના ) હાર નામ સાભળીને મૂઢ માણુસ હર્ષિત થાય છે, કેમકે, શીયાળને તે એરની પ્રાપ્તિ થવાથી પશુ માટે ઉત્સવ થાય છે. ૪૧. સિદ્ધના અનત ગુણા' હાવાથી જિનેશ્વરના ં અનત નામેા છે. અથવા તાં નિર્ગુણ (સંજ્વાદિ ગુણુ રહિત) હાવાથી એકે નામ નથી, એવા તે જિનેશ્વરના નામની સખ્યા કાણુ:કરી શકે? ૪૨. રજોગુણ, તમાર
k