________________
ન મસકાર-સ્વાધ્યા ય
[૧] શ્રી નમસ્કારમંત્રનો મહિમા
શ્રી નવકાર સામે જગિ, મંત્ર ન યંત્ર ના અન્ય વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય, કણ ટલ્યાં બહુ એને, જાપે તુરત કિદ્ધ એના બીજની વિદ્યા, નમિ-વિનમિતે સિદ્ધ. ૧
સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર ભણે એ ભવ્ય સર્વ કૃતમાં વડે એ પ્રમાણ્ય,
મહાનિશીથે ભલી પરિ વખા. ગિરિમાંહિ જિમ સુરગિરિ, તરુમાંહિ જિમ સુરસાલ; સારસુગંધમાં જિમ ચંદન, નંદન વનમાં વિશાલ. મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર ગંગા નદીમાં અનંગ સરૂપમાં, દેવમાં (હિ જિમ) ઈ. ૩
જિમ સ્વયંભૂરમણ ઉદધિ માંહિ, શ્રી રમણ જિમ સકલ સુભટમાંહ,