________________
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
૩૦૯
(૨) પાંડુકનિધિના પૈામાં ગણિત, ગીત, ચાવીશ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર દર્શાવેલા હાય છે.
(૩) પિંગલકનિધિના પેામાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘેાડા વગેરેનાં આભરણના વિધિ દર્શાવેલે હેાય છે.
(૪) સરત્નનિધિના પામાં ચક્રવતીનાં ચૌદ રત્નાનુ વિગતવાર વર્ણન હેાય છે. ચક્રવતીનાં ચૌદ રત્ના આ પ્રમાણે ગણાય છેઃ (૧) સેનાપતિ, (૨) ગાથાપતિ (ગૃહ પતિ), (૩) પુરહિત, (૪) અશ્વ, (૫) ગજ, (૬) વક, (૭) સ્ત્રી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ, (૧૧) મિણ, (૧૨) કાકિણી, (૧૩) ખડૂગ અને (૧૪) ઈંડ.
(૫) મહાપદ્મનિધિના ૫ામા વસ્ત્ર તથા રંગની "ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને ધાવાની રીતે તથા સાત ધાતુઓનુ વણું ન હેાય છે. (૬) કાલનિધિના કલ્પામાં સમગ્રકાલનું જ્ઞાન, તી કરાદિના વંશનું થન તથા સેા પ્રકારના શિલ્પાનું વર્ણન હાય છે.
(૭) મહાકાલનિધિના ામાં લેહ, સુવણું, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વગેરેના વિવિધ ભે અને તેની ઉત્પત્તિ વગેરેનું વર્ણન હેાય છે.
(૮) માણવકનિધિના પેામાં ચાદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ તથા ઈ’નીતિ વગેરેનું વર્ણન હેાય છે.