________________
ધ્યાનના પરિચય
૫૫
(૬) અશુચિવભાવના-શરીરનું પવિત્રપણું ચિંતવુ'. (૭) આસવભાવના–કષાય, ચૈાગ, પ્રમાદ, અવિરતિ તથા મિથ્યાત્વને અશુભ કમના હેતુ તરીકે ચિંતવવા. (૮) સવરભાવના–સંયમનું સ્વરૂપ અને તેના લાભા ચિતવવા.
(૯) નિરાભાવના–કર્મની નિર્જરા કરવામાં કારણભૂત એવા તપના મહિમા ચિતવવા.
(૧૦) ધ્રુમ સ્વામ્યાતભાવના–જિનેશ્વરાએ ધ સારી રીતે કહેલા છે અને તે મહા પ્રભાવશાલી છે, એમ ચિંતવવું.
(૧૧) લાકલાવના ચૌદ રાજલેાકનું સ્વરૂપ ચિતવવુ. (૧૨) ખેાધિદુલભભાવના-સમ્યક્ત્વ પાળવું દુર્લભ છે, તેથી તેમાં ઉપયાગ રાખવાનું ચિંતન કરવું. ચાર પ્રકારની ભાવનાએ નીચે મુજબ સમજવી : (૧) મૈત્રીભાવના-ચૌદ રાજલેાકમાં રહેલા સવે જીવા મારા મિત્ર છે. તેમાં કંઈ મારું દુશ્મન નથી, એમ માનવું. (૨) પ્રમાદભાવના-આપણાથી અધિક ગુણવાન તથા અધિક ઉન્નતિ પામેલાને જોઇને આનદ પામવા, (૩) કારુણ્યભાવના દીન-દુઃખીને જોઈ અનુકંપાની વૃત્તિ રાખવી.
(૪) સાધ્યસ્થભાવના—વિપરીત માનસ ધરાવનારા તથા નિઃશંકપણે ક્રૂર કમ કરનારાઓ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરવી.