________________
સલીકરણ
ર૩ 'सव्वपावप्पणासणो,' वो वज्रमयो त्वहिः। 'मंगलाणं च सव्वेसि' खादिरशारखातिका ॥५॥ 'स्वाहान्तं च पदं ज्ञेयं, 'पढमं हवइ मंगलं'। चनोपरि वज्रमय, पिधानं देहरक्षणे ||६|| महाप्रभाषा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसरिमिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधिराधिश्चापि कदाचन ॥८॥
ભાવાર્થ સારભૂત, નવપદમય, વજન પાંજરાની જેમ આત્મરક્ષા કરનાર એવા પરમેષ્ઠિનમસ્કારનું સાકારપૂર્વક સ્મરણું કરું છું. ૧.
રમો અરિહંતા” એ પદ મસ્તક પર રહેલ શિરસાણ છે, એમ સમજવું (અહીં મસ્તકે હાથ રાખ) અને “ નમ (a) fuદ્ધાળે એ પદ મુખ પર શ્રેષ્ઠ મુખપટ છે, એમ જાણવું. (આ પદ બેલતાં હાથ વડે મુખને સ્પર્શ કરે) ૨.
ઉત્તમ મારિયાએ પદ અતિશયવાળી અંગરક્ષા એટલે ઉત્તમ કટિલું બતર છે, એમ જાણવું (આ પર બોલતાં શરીરને હાથથી સ્પર્શવું) અને “ મો સવાયા એ પદ બંને હાથમાં રહેલ મજબૂત હથિયાર છે, એમ જાણવું. (અહીં હાથમાં શસ્ત્ર પાડ્યા હોય એવી ચેષ્ટા કરવી.) ૩.