________________
૨૦૮
નમસ્કારમંત્રસિદ્ધિ સાધના માટે કરે જોઈએ. તેનો ઉપયોગ અન્ય કેઈ જા. કે મંત્રસાધનામાં કરી શકાય નહિ. આ માળાને ચાંદી કે સુખડની ડબ્બીમાં મૂકી રાખવી જોઈએ અને જ્યારે જપ કરે છે, ત્યારે જ ઉપયોગમાં લેવી જોઈએ. તેને બીજાને સ્પર્શ થાય, એ ઈછવાયેગ્ય નથી.