________________
તે પછી બેરીવલી શ્રી સંભવનાથ જૈન સંઘની વિન તિથી રસં. ૨૦૨૪નું ચાતુર્માસ જામલીગલી ઉપાશ્રયે થયું છે અને તેમાં આનંદ-મંગલ વર્તાઈ રહેલ છે.
અહીં એ વાતની પણ નેધ કરવી જોઈએ કે પૂજ્યશ્રીએ જેન શા ઉપરાંત જ્યોતિષને પણ સારો અભ્યાસ કરે છે અને તેમણે વારાણસીના તિષ મહાવિદ્યાલયની ખાસ પરીક્ષા પસાર કરતાં તેમને સં. ૨૦૨૨માં જ્યોતિષમહર્ષિની પદવી આપવામાં આવી છે. જન્મકુંડલી અને ફલાદેશ એ તેમનો ખાસ વિષય છે.
આજે પૂજ્ય મુનિશ્રી મુબઈ અને પરામાં વિશાળ ભક્તસમુદાય ધરાવે છે અને દિવસે દિવસે તેમની લોકપ્રિયતા વધતી જાય છે. તેઓ ઉત્તમ કેટિના આરાધક પણ છે અને તપ-જ૫ વડે પિતાનું આત્મતેજ વધારી પૂર્ણભદ્ર નામની સાર્થક્તા કરી રહેલ છે.
તેમના દ્વારા જિનશાસનની ઉત્તરોત્તર સુંદર પ્રભાવના થાય, એવી અભિલાષા સાથે આ પરિચય સમાપ્ત કરીએ છીએ.
NAwwwwwww છે. આ પુસ્તક નીચેનાં ઠેકાણેથી પણ મળી શકશે. !
(૧) અરૂણકુમાર કે ઝવેરી
૯૬, મેતીબાગ, સાયનરેડ, મુંબઈ રર (૨) સૂર્યકાંત ટી, ઝવેરી
તેજપાલ રોડ, ૬૪. મૂળ મીસ્ત્રીને બંગલે પીપરમેન્ટ કારખાનાની બાજુમાં, વિલેપારલે-પૂર્વ, છે
મુંબપ૭ caravanas auchpennut