________________
સાધના કયાં કરવી?
૧૩૧ ચેગસાધના કરવાનું સ્થાન છે. એ દૃષ્ટિએ તેની પવિત્રતા બરાબર જળવાઈ રહેવી જોઈએ.
આધુનિક કાલે પ્રસિદ્ધ જૈન તીર્થોની ગણના નીચે મુજબ થાય છે?
સૌરાષ્ટ્રમાંક-શત્રુજ્ય, ગિરનાર, તાલધ્વજ (તળાજા), કદંબગિરિ, અજાહરા પાર્શ્વનાથ (ઊના-દેલવાડા) વગેરે.
કચ્છમાં-ભદ્રેશ્વર તથા અબડાસાની પંચતીથી કે જેમાં સુથરી, કેડારા, જખૌ, નળિયા અને તેરાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં -શંખેશ્વર, સેરીસા, પાનસર, લેયણ, તારંગા, કાવી, ગાંધાર, ઈડર, ઝગડિયા વગેરે.
બૃહદ રાજસ્થાન --એટલે મારવાડમેવાડમાં આબુ કુંભારિયા, બામણવાડા, રાણકપુર--પંચતીથી, જીરાવલા પાર્શ્વનાથ, ફધિ, કેસરિયા, સાચર વગેરે.
મધ્ય ભારતમાં એટલે માલવા અને બુદેલખંડમાં– માંડવગઢ, અંતરીક્ષ મક્ષીજી, ઉજજૈન, પાવર વગેરે.
ઉત્તર પ્રદેશમાં હસ્તિનાપુર, મથુરા, પ્રયાગઅલ્હાબાદ, વારાણસી (કાશી), અધ્યા, સેટમેટકા કિલ્લા (શ્રાવસ્તી) વગેરે.
બિહાર પ્રાંતમાં -રાજગૃહ અને તેના પાંચ પહાડ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી વગેરે.
આંધ્ર પ્રદેશમાં –કુલ્પાજી, ભાંડકજી (શ્રી ભદ્રાવતી પાર્શ્વનાથ) વગેરે.