________________
નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ
स्तंम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं, पायात् पश्ञ्चनमरिक्रयाऽक्षरमयी साऽऽराधना देवता ||
૧૦૯
તે પંચપરમેષ્ઠિ નમક્રિયારૂપ અક્ષરમયી આરાધના દેવતા તમારું રક્ષણ કરે કે જે સુરસ’પઢાઓનું આકર્ષણ. છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચાર ગતિમાં થનારી વિપત્તિઓનું ઉચ્ચાટન કરે છે, આત્માનાં પાપા પ્રત્યે વિદ્વેષણ કરે છે, દુતિ પ્રત્યે ગમન કરવાને પ્રયત્ન કરતા જીવાનુ સ્ત ંભન કરે છે, એટલે કે તેમને અટકાવે છે અને જે મેહતુ પણ સમાહન કરે છે, એટલે કે તેને મુંઝવે છે.'
અન્ય મંત્રા ઉચ્ચારણમાં ક્લિષ્ટ કે કઠિન હેાય છે, તેમજ અત્યંત ગૂઢાવાળા હાય છે, ત્યારે નમસ્કારમંત્ર ઉચ્ચારણમાં સરલ છે અને તેના અર્થ પણ અતિ સ્પષ્ટ છે, તેથી ખળકથી માંડીને વૃદ્ધ પંત સહુ કોઈ તેને સરલતાથી ખાલી શકે છે તથા તેના અથ સમજી શકે છે. આ તેની
છઠ્ઠી વિશેષતા છે.
L
નમસ્કારમંત્રની સાતમી વિશેષતા એ છે કે પ્રણવ ( ૐકાર ), હ્રી કાર, અહ વગેરે શક્તિશાળી ખીને તેમાં છૂપાયેલાં છે. પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં પળવરિયાથી શરૂ થતી ગાથા તેના પ્રમાણુરૂપ છે. અથવા તેા નમસ્કારમત્ર સ મંત્રાનું ઉત્પત્તિસ્થાન છે, એ જ એની સાતમી વિશેષતા છે. પ્રવચનસારાદ્દારવૃત્તિ' માં સર્વમન્ત્રરત્નાનાનુપારણ્ય એ શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે.
'
'
"