________________
-૯૮
નમસ્કારમંત્રસિદ્ધિ અગિયાર અંગથી નીચેનાં આગમે સમજવાં ઃ (૧) આયાર, (૧) સૂયગડ, (૩) ઠાણું, (૪) સમવાય, (૪) વિવાહપણુત્તિ અથવા ભગવતી, (૬) નાયાધમ્મહા (૭) ઉવાસગદસા, (૮) અંતગડદસા, (૯) આશુત્તવવાદ, (૧૦) પહાવાગરણ અને (૧૧) વિવાગસુય.
બાર ઉપગેથી નીચેનાં આગમે સમજવાંઃ (૧) આવવાઈય, (૨) રાયસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણવણુ, (૫) સૂરપણુત્તિ, (૬) જંબૂદીવપણુત્તિ, (૭) ચંદપણુત્તિ, (૮) નિયાવલિયા, (૯) કમ્પવર્ડસિયા, (૧૦) પુષ્ટ્રિયા, (૧૧) પુષ્કચૂલિયા અને (૧૨) વહિદસા.
ચરણસિત્તરી એટલે ૭૦ બેલવાળે ચારિત્રને ગુણ તેની ગણના નીચે પ્રમાણે થાય છે?
वय-समणधम्म-संजम-चेयावच्च च भगुत्तीओ। नाणाइतिकं तव-कोह-निग्गहाई चरणमेअं॥ વ્રત–મહાવતે
૫ પ્રકારના. શ્રમણધર્મ
૧૦ પ્રકારને. સંયમ
૧૭ પ્રકારને. વૈયાવચે
૧૦ પ્રકારનું. બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડે) ૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન-દર્શન–ચારિત્ર) ૩
૧૨ પ્રકારનું. નિગ્રહ (ક્રોધાદિને)
૪ પ્રકારને. કુલ ૭૦
તય