________________
મૂતાવવાનું છે. બ यतनत्वेन शरीरस्य कदाचित् केपाञ्चिद् भूतावयवानामुपादानम् , अतः शुक्र- ..... शोणितवद् दध्यवयवान् विकृतानुपादास्यते । तथा च स्वेदजादिभेदेन बहुभेदो भूतसर्गः प्रवर्त्तते विचित्रकर्मविपाकापेक्षयेति यत्किचिदेतत् । | $૯ ચક–જ્ઞાન (ચૈતન્ય) ભૂતના અન્વય અને વ્યતિરેકને અનુસરનામું : જેવાય છે (અર્થાતુ ભૂતોની સત્તામાં જ્ઞાનની સત્તા અને ભૂતાના અભાવમાં જ્ઞાનને અભાવ જેવાતે લેવાથી જ્ઞાન ભૂ સાથે અવિનાભૂત છે એમ સમજવું.) . તે આ પ્રમાણે-ખનપાનના ઉપચાગ દ્વારા સંતુષ્ટ થયેલ (પુષ્ટ થયેલ) ભૂતોમાં આ પતન (પ, ચૈતન્ય-જ્ઞાન) હોય છે જ્યારે અનનપાનના ઉપગના અભાવથી સંતુષ્ટ નહિ થયેલ ભૂતોમાં તેવી પટ ચેતના જોવાતી નથી. વળી બ્ર.શ્રી ઘીમાં ઉપયોગથી કુમારના શરીરમાં પટપ્રજ્ઞતા-(પહુચેતના) જેવાય છે અને વળી વર્ષા
તુમાં સ્વેદાદિદ્વારા છેડા વખતમાં જ ચલાયમાન દધિઅવય જ-(દજઉભિજ) પિરાદિ કૃમિરૂપે લેવાય છે, માટે ભૂતથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એ પક્ષ યુક્તિયુક્ત છે.
જેન–તમારું આ કથન પણ યુક્તિયુક્ત નથી, કારણ કે ચેષ્ટા, ઈન્દ્રિય અને વિષયના આશ્રયપ તે શરીર પ્રસિદ્ધ જ છે. શરીરમાં ઉપકાર કરવાથી શરીરની સહકારી ઈન્દ્રિમાં ઉપકાર થાય છે, એટલે ઈન્દ્રિ પટુ બને છે, અને તેથી રૂપાદિ વિષયનું ગ્રહણ પણ પટુતર (અતિચપળતાપૂર્વક, નિંપૂર્વક)થાય છે અને વિષયનું ગ્રહણ એ જ ચૈતન્ય છે પણ તેનાથી ભિન્ન કોઈ ચૈતન્ય નથી. આ કથનથી બ્રાહ્મીના ઘીના ઉપયોગને પણ ખુલાસે થઈ ગયે એમ સમજવું. અર્થાત બ્રાહ્મી ઘીને ઉપગ ઈન્દ્રિોને પટ કરનાર છે અને પટુ થયેલ ઈન્દ્રિય વિષયને સારી રીતે સ્પષ્ટપણે) ગ્રહણ કરે છે એ અનુભવ : સિદ્ધ વસ્તુ છે). શરીર આત્માનું ગાયતન (ભેગ ભેગવવનું સ્થાન) હોવાથી કઈ વખત તે કેટલાક ભૂતાવને ગ્રહણ કરે છે, એટલે શરીર જેમ વિકૃત થકે શેણિતને ગ્રહણ કરે છે તેમ વિકૃત દધ્યવયને ગ્રહણ કરે છે અને એ ' રીતે કર્મવિપાકની વિચિત્રતાથી જ, ઉદલિજ, અંડજ વિગેરે ભેદથી : નાના પ્રકારના છની ઉત્પત્તિ થાય છે. (અર્થાત આ પ્રમાણે પરલકી આત્માની સિદ્ધિ થાય છે.) માટે ભૂત સાથે જ્ઞાનને અન્વયવ્યતિરેક છે, એ કથન તુચ્છ છે.
() જ્ઞાનમિચારિ પઃ |
(टि.) तथाहीत्यादि। तद्विपर्यये इति अन्नपानोपयोगतुष्टिविपर्यये । विपर्यय इति अपदुश्चेतना । ब्राह्मीति औषधविशेषः । तमसा तुषारभानावहिमरुचौ वा. कवलिते ऽन्तेवासिनः कागुणीयकतैलाद्यौषधं लिहन्तः प्रेक्षन्ते प्रतिभाप्रकर्षोऽपि प्रेक्ष्यते तेषाम् ।.. 'अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभावः' इति वलात् सर्व दुर्घटमपि दक्षत्वं सम्भवति । उक्त च
__ "गडूच्यपामार्गविडङ्गशट्विनीवचाऽभयाशुण्ठिशतावरी च ।
घृतेन लीढाः प्रकरोति मानवान् त्रिमिर्दिनैर्ग्रन्थसहस्रधारिणः ॥१॥" . (टि०) चेप्टेन्द्रियार्था इति व्यापारशब्दादयस्तेपामाधारभूतम् । तदनुग्रहादिति शरारा: नुग्रहात् । पटुकरणत्वादिति निर्मलेन्द्रियत्वात् ।