________________
૭. ધ ]
भूतचैतन्यवादखण्डनम्। ... तदप्यसूक्ष्मम् , अक्षपादमत एवं तादृशाक्यविस्वीकारात्, त्वन्मते तु "समुदयमात्रमिदं कलेवरम्" इत्यभिधानात् ।
$પ ચાવક–તે ભૂતથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એમ અમે માનીશું. * જૈન–તમારું તે કથન પણ પ્રશંસાપાત્ર નથી, કારણ કે, એવું માનવાથી તે પૃથફ પૃથક ભૂતોથી પણ ચિતન્યની ઉત્પત્તિ થવી જોઈએ.
ચાર્વાક–પૃથક્ પૃથફ ભૂતથી નહિ પણ ભૂતના સમુદાયરૂપ કાયાથી જ - ચતન્યની ઉત્પત્તિ થાય છે.
- જેન–જે એમ હોય તે પ્રશ્ન છે કે સમસ્ત કાયથી ચૈતન્યની ઉત્પત્તિ
થાય છે કે વ્યસ્ત કાય (ભિન્ન ભિન્ન અંગે)થી ? જે સમસ્ત કાયથી થતી ' હોય તે, આંગળી આદિ કે એક અવયવને છેદ થતાં જ મરણ (અચેતનત્વને) પ્રસંગ આવશે, અને તેમ ન માને તે મસ્તકને છેદ થવા છતાં પણ મરણ (અદ્વૈતન્ય) નહિ થાય. વ્યસ્ત પક્ષ પણ યોગ્ય નથી, કારણ કે એમ માનવાથી એક જ કાયામાં અનેક ચૈતન્યની ઉત્પત્તિને પ્રસંગ આવશે.
ચાર્વાક-તેમ નહિ બને, કારણ કે, શરીરરૂપ અવયવી તે એક છે, માટે એક જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે.
જેન—તમારું આ કથન પણ સ્થૂલ છે, કારણ કે અક્ષપાદ (ગૌતમ)ના મતમાં જ તેવા અવયવીને સ્વીકાર છે, પરંતુ તમારા મતમાં આ શરીર માત્ર ભૂતના સમૂહરૂપ છે “કુર માત્રામનું વાવાઝ્મ” એમં કહેલ છે, અર્થાત તમે શરીરવયવીને સ્વીકારતા નથી.
(५०) अथ भूतेभ्य इत्यादि परः । नैतदपीत्यादि सूरिः । तस्मादिति कायात् । તરિ ચતજો !
(टि.) तेभ्य इति पृथिव्यादिभ्यो भूतेभ्यः । तदुत्पत्तीति मदशक्त्युत्पादप्रसङ्गात् । तस्मादिति कायात् । तदिति चैतन्यम् । अन्यथेति शरीरस्याङ्गुल्यायेकावयवस्थेऽपि न पञ्चता चेत । अपनत्वेति मरणाभावप्राप्तः । अक्षपादेति नैयायिकमते । तादृशेति एकस्वरूपनिरंशावयव्यनीकारात् ।
किञ्च, शरीरस्यावैकल्याद् मृतशरीरेऽपि चैतन्योत्पत्तिः स्यात् । अथ वातादिदोपैगुण्याद् न मृतशरीरस्य चैतन्योत्पादकत्वम् । नैतद् युक्तम् । यतो मृतस्य समीभवन्ति दोषास्ततो देहस्याऽऽरोग्यलाभः, तथा चोक्तम्-"तेषां समत्वमारोग्यं क्षयवृद्धी विपर्यये” इति; ततश्च पुनरुज्जीवनं स्यात् । अथ समीकरणं दोषाणां कुतो જ્ઞાચતે ?, ગ્રાવિવિવારનાત્ !
જન–વળી, મૃતક (મડદા)નું શરીર અવિકલ (સંપૂર્ણ) હોવાથી તે મડદામાં પણ ચૈતન્ય (નવજીવન)ની ઉત્પત્તિને પ્રસંગ આવશે.
- ચાવક–વાતાદિ(વાત, પિત્ત અને કફરૂપ) દોષોની વિષમતા હોવાથી મૃત શરીર સૈતન્યનું ઉત્પાદક નથી. '