________________
છે. ૧]
જે સામ્ કારણ કે, તે વિશેષ્ય છે, અને સત્વ નામના વ્યંજન પર્યાયની ગણતાથી વિવક્ષા છે; કારણ કે, તે ચૈતન્યનું વિશેષણ છે. આ બે ધર્મો-(પર્યા) વિષયક નિગમ નયના પહેલા ભેદનું ઉદાહરણ જાણવું. ૮. ..(टि०) सत्त्वाख्यस्येत्यादि। उपसर्जनेति गौणत्वेन विवक्षणमेककमिति सम्बन्धः । तस्येति सत्त्वस्य ॥८॥
વસ્તુ પવવત્ મિતિ ળિો છે. १ अत्र हि पर्यायवद् द्रव्यं वस्तु वर्तत इति विवक्षायां पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यम् , वस्त्वाख्यस्य तु विशेषणत्वेन गौणत्वम् ।
२ यद्वा, किं वस्तु पर्यायवद् द्रव्यमिति विवक्षायां वस्तुनो विशेष्यत्वात् प्राधान्यम् , पर्यायवद् द्रव्यस्य तु विशेषणत्वात् गौणत्वमिति घर्मियुग्मगोचरोऽयं नैगमस्य द्वितीयो भेदः ॥९॥
પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ કહેવાય છે.” અહીં બે ધમની (ગૌણ–પ્રધાન ભાવથી વિવેક્ષા છે.) ૯.
g૧ આ સૂત્રમાં પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ છે.” એ વિવક્ષામાં “પર્યાયવાળા દ્રવ્ય નામને ધમી વિશેષ્ય હોવાથી તે મુખ્ય છે, અને વસ્તુ નામને ધમી વિશેષણ હોવાથી તે ગૌણ છે. | હર અથવા “શું વસ્તુ પર્યાયવાળું દ્રવ્ય છે?” એવું કહેવામાં આવે ત્યારે વસ્તરૂપ ધમ વિશેષ્ય હોવાથી તે મુખ્ય છે, અને પર્યાયવાળા દ્રવ્યરૂપ ધમી વિશેષણ હેવાથી તે ગણ છે. આ પ્રમાણે છે ધમી(દ્રવ્ય)ના વિષયવાળા નૈગમ નયના બીજા ભેદનું આ ઉદાહરણ જાણવું. ૯ " લખે સુણી વિપયાની ફરિ ધર્મળિો પરના ... १ अत्र हि विषयासक्तजीवाख्यस्य धर्मिणो मुख्यता, विशेष्यत्वात् , सुखलक्ष.. णस्य तु धर्मस्याप्रधानता, तद्विशेषणत्वेनोपात्तत्वादिति धर्मधालम्बनोऽयं नैगमस्य तृतीयो भेदः । नचास्यैवं प्रमाणात्मकत्वानुषङ्गो धर्मधर्मिणोः प्राधान्येनात्र ज्ञप्तेरसंभवात् तयोरन्यतर एव हि नैगमनयेन प्राधानतयाऽनुभूयते । प्राधान्येन द्रव्यपर्यायद्वयात्मकं चार्थमनुभवद्विज्ञानं प्रमाणं प्रतिपत्तव्यं नान्यत् ॥१०॥... ' - “વિષયાસક્ત જીવ ક્ષણ માત્ર સુખી હોય છે. આ કથનમાં ધમધમીના (ગુણ–પ્રધાનભાવની વિવફા છે.) ૧૦
આ સૂત્રમાં વિષયાસક્ત જીવરૂપ ધમી-(દ્રવ્ય) વિશેષ્ય હોવાથી તે મુખ્ય છે, પરતું સુખરૂપ ધર્મ (પર્યાય) વિશેષણરૂપ હોવાથી તે ગૌણ છે. ધર્મ અને ધર-(દ્રવ્ય અને પર્યાય)ના આલંબનવાળા નૈગમ નયના ત્રીજા ભેદનું આ ઉદાહરણ છે.