________________
-
(૪) મતપરીક્ષાપગ્યાશત–આને ઉલ્લેખ એ નામે અને પચાશ એવા સંક્ષિપ્ત ' નામે મળે છે પરંતુ એક પણ હસ્તપ્રત જોવામાં આવી નથી. રનાકરાવતારિકા (૧. ૨.)
માં એ ગ્રન્થને ઉલ્લેખ આ પ્રમાણે છે. “ મારફત્તિ મારીસાવવાાતિ અર્થદર ઘfમતો ...ઇત્યાદિ. અને અન્યત્ર “મા મળવદ પતિ -પ્રશ્વતે જશે... ઇત્યાદિ (૫.૮) તેથી જણાય છે કે આ કૃતિ આ. રત્નપ્રભની જ છે.
(૫) પાર્શ્વનાથ ચરિત્રદષ્ટાન્ત થા–આ નામે રત્નપ્રભસૂરિની કૃતિને ઉલ્લેખ જિનરત્નષમાં છે. અને તેની હસ્તપ્રત સં. ૧૫૬૭ની ઉપલબ્ધ છે એમ પણ ત્યાં નિર્દિષ્ટ છે. તેની બીજી પ્રત લા. દ. વિદ્યામંદિરના પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની નં. ૧૪૭૮ છે. તેને અંતે છીય શ્રી રતનરિરિરિતે શ્રી ઘના પરિત્રે રાષ્ટતથા संपूर्णाः ।। संवत् १५८ स, वर्षे वैशाखमासे कृष्णपक्षे षष्टी गुरौ पूर्णिमापक्षे श्री पूण्यप्रभसूरिभिः (ર) તત્ત્વ શક્ષક (શિષ્ય) ૬ રાગમનર્જિવિતરિત રવાના છે
આ ઉપરથી સ્પષ્ટ છે કે ખુદૃગચ્છને રત્નપ્રભની આ કૃતિ છે અને તેની નકલ પુણ્યપ્રભસૂરિના શિષ્ય વાચક રાજમાણિક સં. ૧૫૮૮માં કરી છે.
વળી આ પાર્શ્વનાથ ચરિત્રાન્તર્ગત છે. પણ આ ચરિત્રની કઈ હસ્તપ્રત મળતી નથી. માત્ર આ દૃષ્ટાંતકથાની હસ્તપ્રતો મળે છે.
આમાં મનુષ્યભવની દુર્લભતા દર્શાવતાં દશ દાંતે નિરૂપતી કથાઓ આપવામાં આવી છે. સંભવ છે કે આ કૃતિ આ રત્નપ્રભની પ્રારંભિક કૃતિ હોય. * અતરંગ સંધિ-આ પણ આ. રત્નપ્રભની કૃતિ છે એમ પૂ. ત્રિપુટી મહારાજ નેધે છે. પરંતુ જિનરત્નકેપની નોંધ પ્રમાણે એ રત્નપ્રભ ધર્મપ્રભના શિષ્ય છે. તે ગ્રન્થની હસ્તપ્રતને અંતે પ્રશસ્તિ આ પ્રમાણે છે–સંવત ૧રૂર છે” atપાઢ શુદ્ધિ ૨ ગુરૌ ઘરમાઘ
लेाक २०६ श्री धर्मप्रभसूरिरत्नप्रभकृतिरियं ॥१ - આમાં “શિષ્ય” શબ્દ છુટી ગયો જણાય છે. વળી સં. ૧૭૯૨માં રચાયેલ કૃતિ દેવસૂરિના શિષ્ય રત્નપ્રભની સંભવે પણ નહિ. કારણ સં. ૧૦૨૬માં મૃત્યુ પામનાર દેવસૂરિની હયાતિમાં પ્રસ્તુત રત્નસૂરિ વિદ્યમાન હતા. અને ૧૨૩૮માં તેમની ઉપદેશમાલા ટીકા રચાયા પછી આ ગાળા બહુ લાંબે પણ થાય છે. આચાર્ય રાજશેખર
વિવિધ વિષયમાં રસ ધરાવનાર આ આચાર્ય અનેક ગ્રન્થ અને ટીકાઓની રચના કરી છે. એતિહાસિક-અધ એતિહાસિક પ્રબંધોની રચના કરી તેમણે ધાર્મિક ૧ આ પ્રશસ્તિને સુધારીને “શિષ્ય” શબ્દ ઉમેરીને જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ (સિંધી
ગ્રન્થમાલા) પૃ. ૧૩૭ માં છાપવામાં આવી છે. ૨ ન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ–માં આ આચાર્યનું નામ ભૂલથી રત્નશેખરસૂરિ
છપાયું છે. પૃ૦ ૪૩૭. પરિચય માટે જુઓ એતિહાસિક લેખ સંગ્રહ (ગાંધી લો. ભ) પૃ૦ ૪૦ તથા ૧૨૬.