________________
.
वाद्यवदातत्वनिर्णयः।
[૮. રરअथ कथं न दोपः !, यतः सत्यपि हेतोः सामर्थ्य तदप्रतिपादनात् संदेहे ।। प्रारब्धासिद्धिः, इत्यवश्यकरणीयं दूषणोद्धरणमिति चेत् , कस्यायं सन्देहः- वादिनः, प्रतिवादिनः, सभ्यानां वा ? । न तावद् वादिनः, तस्यासत्यपि सामर्थ्य तन्निर्णयाभिमानेनैव प्रवृत्तेः, किं पुनः सति प्रतिवादिसभ्यसंदेहापोहाय तु सामर्थ्य प्रमाणेनैव प्रदर्शनीयम् ? । तत्रापि प्रमाणान्तरेण सामर्थ्यांप्रदर्शने संदेहः, प्रदर्शने तु तत्रापि प्रमाणान्तरेण तत्प्रदर्शनेनाऽनवस्था । अथ यथा स्वार्थानुमाने हेतोः साध्यमध्यवसीयते, हेतोश्च प्रत्यक्षादिभिः प्रतिपत्तिः, न चाऽनवस्था, तथा परार्थानुमानेऽपीति चेत् , तर्हि यथा प्रत्यक्षादेः कस्यचिदभ्यासदशायां स्वतः सिद्धप्रमाणतयाऽनपेक्षितसामर्थ्यप्रदर्शनस्यापि गमकत्वम् , एवमन्ततो गत्वा कस्यचित् परार्थानुमानस्यापि तथैव तदवश्यमभ्युपेयम् ; इति गतं सामर्थ्यप्रदर्शननियमेन ।
શંકા–દોષ કેમ નહિ આવે? આવશે જ, હેતુ સમર્થ હોવા છતાં પણ તેના સામર્થ્યનું પ્રતિપાદન કરવામાં ન આવે તે તે વિષે સંદેહ રહે અને સંદેહ હોય તે આરંભેલ કાર્યની સિદ્ધિ થાય નહિ માટે અવશ્ય દુષણોદ્ધાર કરવો જોઈએ. '
સમાધાન–સંદેહ કેને છે ? વાદીને કે સને ?
વાદીને સંદેહ છે એવું તે કહી શકશે નહિ, કારણ કે હેતુમાં સામર્થ્ય ન હોય તો પણ સામર્થ્ય નિર્ણયના અભિમાનપૂર્વક વાદી પ્રવૃત્તિ કરે છે અને જે સામર્થ્ય હોય તે શું પ્રતિવાદી અને સભ્યોના સંદેહને દૂર કરવા સામર્થ્યની સિદ્ધિ પ્રમાણથી કરવી જ જોઈએ એ આવશ્યક છે? વળી, જે પ્રમાણુથી સિદ્ધ કરેલ હશે એ પ્રમાણમાં પણ પ્રમાણુન્તરથી સિદ્ધિ કરવામાં નહિ આવે ત્યાં સુધી સદેહ રહેશે જ અને પ્રમાણુન્તરથી સિદ્ધ કરવામાં તે અનવસ્થા જ આવશે.
શંકા–જેમ સ્વાર્થોનમાનમાં હેતુથી સાધ્યને નિશ્ચય કરાય છે, અને હતનો પ્રત્યક્ષાદિથી નિશ્ચય કરાય છે, છતાં તેમાં અનવસ્થા દેષ નથી તેમ પરાર્થોનુમાનમાં પણ અનવસ્થા થશે નહિ.
સમાધાન– તે પછી જેમ પ્રત્યક્ષાદિનું પ્રામાણ્ય અભ્યાસ દશામાં સ્વતઃ સિદ્ધ હોવાથી તેના સામર્થ્યપ્રદશનની અપેક્ષા રહેતી નથી અને તે ગમક બને છે, તેમ છેવટે કઈ ને કઈ પરાર્થનમાન પણ એવું માનવું પડશે જેનું પ્રામાણ્ય સ્વતઃ સિદ્ધ હોય અને તેથી તેના સામર્થ્ય પ્રદર્શનની અપેક્ષા રહે નહિ.
(पं.) अथ कथमित्यादि परः । कस्यायं सन्देह इत्यादि सूरिः ।
(टि०) अथ कथमित्यादि । तदप्रतीति सामर्थ्याप्रतिपादनात् । तस्येति वादिनः । तन्निर्णयेति सन्देह निर्णयाहङ्कारेण । सतीति सामर्थे । तत्रापीति प्रमाणेऽपि । पीति प्रमाणान्तरेऽपि । तत्प्रदर्शने इति सामर्थ्यांप्रदर्शने । तथैवेति अनपेक्षितसामर्थ्यप्रदर्शनस्यापि । तदिति सामर्थ्य गमकत्वम् ।