________________
१३०
वाद्यवदातत्वनिर्णयः। [ ૮. રર$ ૮ માટે અર્થાન્તરતા (અપ્રસ્તુત), ન્યૂનતા, કિલતા વગેરે દોષોથી અકલુષિત પિતાપિતાના દર્શનાનુસાર (મતાનુસાર) સાધન અને દૂષણનું કથન કરવું જોઈએ. તે માંથી (૧) અર્થાન્તર-અપ્રસ્તુત દેષનું વર્ણન તે ઉપર થઈ જ
ગયું છે
(૨) ન્યૂનદેષ નિયાચિકને પાંચ અવયવવાળું અનુમાન માન્ય છે, તે પણ જે તે પિતે ચાર આદિ અવયવવાળું અનુમાન કહે તો તેને માટે તે “ન્યૂનદેષવાળું કહેવાય છે.
(૩) કિલષ્ટદેષ–જેમકે, જે કૃતક હોય, આ કૃતક છે, જેમકે ઘટ, તેથી અનિત્ય છે, તે તે અનિત્ય હોય, કૃતક હેવાથી, શબ્દ અનિત્ય છે, વગેરે વ્યવધાનયુક્ત સંબંધવાળું અર્થાત્ દરાન્વયવાળું વચન કિલષ્ટ” કહેવાય છે.
(૪) નેયાદેષ–જેમકે, શબ્દ અનિત્ય છે દિલ હવાથી. બે કાર જેમાં હોય તે દિક. આમ “દ્ધિ શબ્દ વડે “રા' શબ્દની લક્ષણા કરીને “દ્વારા હેતુ દ્વારા વાવ” હેતુની કલ્પના કરવી તે (૫) વ્યાકરણસંસ્કારહીન ડેષ-બોડીનાર તાવમત્ત અહીં
માર્ પ્રગ વ્યાકરણના લક્ષણથી હીન છે. (૬) અસમર્થ—જે પદ વિવક્ષિત પદાર્થ માટે કહેવામાં આવેલ હોય તેનું વિવક્ષિત પદાર્થમાં સામર્થ્ય ન લેવું તે, જેમકે-“આ હેતુ સ્વસાધ્યને ગમક નથી' એ અર્થ કહેવા માટે “આ હેતુ સ્વસાધ્યને ઘાતક છે” એમ બોલવું, (હન ધાત હિંસા અને ગતિવાચક હાઈ ઘાતક પદનું કામક-બોધક અર્થમાં સામર્થ્ય (શકિત) પ્રસિદ્ધ નથી.)
(૭) અશ્લીલદોષ–(બીડા, જુગુપ્સા અને અમંગલને જણાવનાર વચન) જેમકે પ્રેરણા અથવાળા નેદના” શબ્દને બદલે તે જ અર્થવાળા વીડેપાદક “ચંદના” શબ્દ પ્રયોગ કરે છે.
(૮) નિરર્થક–જેમકે, “ો હૈ રહ્યાઃ કૃતાવાર સ્થવિ”િ અહીં જે વસ્તુ વિગેરે શબ્દોને પ્રયોગ નિરથક-નિષ્ણજન છે.
(૯) અપરાકૃષ્ટ વિધેયાંશ—વિધેય અંશને પ્રાધાન્યથી નિર્દેશ ન કર, અર્થાત ગૌણપણે નિર્દેશ કરે તે) જેમકે- નિલ્સફર તત્વ” આ અનુ માનમાં શબ્દનું “અનિત્યત્વ” સાધ્ય હોવાથી તેને પ્રાધાન્યરૂપે પૃથક્ નિદેશ કરવું જોઈએ, પરંતુ ગૌણતારૂપ દેષથી દૂષિત થતું હોવાથી સમાસમાં નિર્દેશ કર ચોગ્ય નથી; અને પૃથ નિર્દેશ કરવામાં પણ પહેલાં અનુવાદ (ઉદ્દેશ્યપ્રસિદ્ધ પદાર્થ) “શબ્દને નિર્દેશ કર જોઈએ, કારણ કે સમાનાધિકરણ સમાન વિભક્તિ રૂપે અનુવાદ્ય “શબ્દ પછી વિધેયરૂપ અનિત્યત્વને સ્થાન ન મળે તે તેનું (અનિત્યત્વનું) વિધાન કરવું શક્ય નથી. એ પ્રમાણે અત્તરાદિ દેવાળું સાધનદૂષણ વચન બોલનાર વાદી અવશ્ય અશ્લાઘા-અપયશને પામે છે.