________________
११८ वादाङ्गनियमनिवेदनम् ।
[८.१३ (६०) अनयैव नीत्येत्यादि गद्ये, अस्येति स्वात्मनि तत्त्वनिर्णिनीषोः॥११॥ (टि०) अनयैवेत्यादि । अस्येति स्वात्मनि तत्त्वनिर्णिनीषोः । स्वात्मनि तत्त्वनिर्णिनीपोः .. स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादितां प्रतिवादितां च (न) भजते । ..
(E.) यदा जयेत्यादि । अनयोरिति जयपराजयादिनिरपेक्षयोः, स्वात्मनि तत्त्वनिर्णिनीषुपरत्रतत्त्वनिर्णिनीपुरूपयोः ॥११॥ द्वितीय एव वादिनि चतुर्थस्याङ्गनियममाहुः
तत्रैव द्वयङ्गस्तुरीयस्य ॥१२॥ १ तत्रैव द्वितीये स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादिनि, तुरीयस्य परत्र तत्त्वनिर्णिनीपोः केवलिनः प्रतिवादिन, यङ्ग एव वादः, तत्त्वनिर्णायकत्वाभावा संभवेन सभ्यानामभिहितदिशा सभापतेश्चाऽनपेक्षणात् ॥१२॥
બીજે વાદી અને પ્રતિવાદી હોય ત્યારે અંગનું નિયમન – ' '
એ જ વાદી (બીજા પ્રકારને પ્રારંભક) હોય ત્યારે જે ચોથા પ્રકારને પ્રત્યા રંભક (પ્રતિવાદી, હાય તો વાદ બે અંગવાળો હોય છે. ૧૨.
81 तत्रैव मर्थात् स्वात्मनि तत्वनिणिनीषु डाय त्यारे ने याथा प्रश्न પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી પ્રતિવાદી હોય તો, વાદ બે અંગવાળો જ હોય છે, કારણ કે તેમાં તત્ત્વનિર્ણયનો અભાવ સંભવ નથી એટલે સભ્યોની અને ઉપર સૂચવ્યા મુજબ સભાપતિની પણ અપેક્ષા રહેતી નથી, અર્થાતુ પ્રતિપક્ષે કેવલી ભગવાન હોય તે તેઓ તત્તવનો નિર્ણય અવશ્ય કરી આપે છે, માટે સભ્ય કે . સભાપતિની જરૂર રહેતી નથી.
तृतीयेऽङ्गनियममाहुः. तृतीये प्रथमादीनां यथायोगं पूर्ववत् ॥१३॥
F१ परत्र तत्त्वनिर्णिनीषौ क्षायोपशमिकज्ञानशालिनि वादिनि, निवेदितरूपाणां प्रथमद्वितीयतृतीयतुरीयाणां प्रतिवादिनाम् , उक्तयुक्त्यैव प्रथमस्य चतुरङ्गः, द्वितीयतृतीययोः कदाचिद् द्यङ्गः, कदाचित् व्यङ्गः, तुरीयस्य तु द्वयङ्गः एव वादो भवति । निःसीमा हि मोहहतकस्य महिमा, इति कश्चिदात्मानं निर्णीततत्त्वमिव मन्यमानः समग्रपदार्थपरमार्थदर्शिनि केवलिन्यपि तन्निर्णयोपजननार्थं प्रवर्तत इति न कदाचिदसम्भावना, भगवास्तु केवली प्रवलकृपापीयूषपूरपूरितान्तःकरणतया तमप्यवबोधयतीति को नाम नानुमन्यते ? ॥१३॥
ત્રીજા પ્રકારને વાદી હોય ત્યારે વાદનાં અંગનિયમનની વાત કહીએ છીએ
ત્રી (પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી ) પ્રારંભક–વાદી હોય त्यारे पडसा भी विगेरे प्रत्यारम (प्रतिवाही) साथैना वाहनु. २ नियमन. . . . . યથાગ્ય પ્રથમ કહ્યા મુજબ જ જાણવું. ૧૩