________________
११०
___ तत्त्वनिर्णिनीपुभेदौ ।
[૮.૬ तत्त्वनिर्णिनीपुः । सर्वोऽपि च धात्वर्थः करोत्यर्थेन व्याप्त इति स्वात्मनि परत्र च : तत्त्वनिर्णयं चिकीरित्यर्थः ।
આ તત્ત્વનિર્થિનીપુ અંગ કેટલા પ્રકારનું છે, અને તેની વિચિત્રતા શાથી છે તે બતાવવા તેના (તત્વનિર્ણિનીપુના) ભેદનું કથન
આ તવનિણિનીપુના બે પ્રકાર છે : ૧ સ્વાત્મનિ તત્ત્વનિર્થિનીષ પોતે જ તત્વનો નિર્ણય કરવાવાળે) અને ૨ પરત્ર તત્વનિણિનીપુ (બીજાને તત્વને નિર્ણય કરાવવાની ઈચ્છાવાળો.) પ.
$ આ તત્વનિર્ણિનીપુ સંશયાદિ કારણેથી નષ્ટ થયેલ ચેતવૃત્તિ (બુદ્ધિ.. જ્ઞાનવૃત્તિ)વાળો કેઈક પોતે જ પોતાના વિષે) તત્ત્વને નિશ્ચય કરવાની ઈચ્છાવાળો હોય છે, જ્યારે બીજે અન્યને ઉપકાર કરવાની બુદ્ધિથી પર (સામે રહેલ વ્યક્ત)ને વિષે તત્વને નિર્ણય કરાવવાની ઈચ્છાવાળા હોય છે, આ પ્રકારે આ તત્વ નિર્ણિનીષના બે ભેદ છે.
અહીં ધાતુને સઘળયે અર્થ “વારિ” ક્રિયાપદના અર્થથી વ્યાપ્ત છે, એટલે સ્વને વિષે તથા પરને વિષે તત્વને નિર્ણય કરવાની ઈચ્છાવાળો એવો અર્થ થ . (टि०) अस्यैवेति तत्त्वनिर्णिनीपोः । तथेति तत्त्वं निर्णेतुमिच्छति ।
$ २ अथ परं प्रति तत्त्वनिर्णिनीपोरप्यस्य तन्निर्णयोपजनने जयघोषणामुद्घोषयन्त्येव सभ्या इति चेत् , ततः किम् ? । जिगीषुता स्यादिति चेत् , कथं यो । यदनिच्छुः स तदिच्छुः परोक्तिमात्राद् भवेत् ? । तत् किं नासौ जयमश्नुते ?, . वाढमश्नुते । न च तमिच्छति च, अश्नुते चेति किमपि कैतवं तवेति चेत् , स्यादेवम्, यद्यनिष्टमपि न प्राप्येत । अवलोक्यन्ते चानिष्टान्यप्यनुकूलप्रतिकूलदैवोपकल्पितानि जनै-.. रुपभुज्यमानानि शतशः फलानि । तदिदमिह रहस्यम्-परोपकारैकपरायणस्य कस्यचिद् वादिवृन्दारकस्य परत्र तत्त्वनिर्णिनीपोरानुषङ्गिकं फलं जयः, मुख्यं तु परतत्त्वा.. वबोधनम् । जिगीषोस्तु विपर्यय इति ॥५॥
ઉર શંકા–બીજાને વિષે તત્વને નિર્ણય કરવવાની ઈચ્છાવાળો જ્યારે પરને વિષે તત્વને નિર્ણય ઉત્પન્ન કરે ત્યારે બે સભ્યો જયઘોષણા જાહેર તે કરે છે જ,
સમાધાન-સભ્ય જયવણું જાહેર કરે તેથી શું થયું ? ; . . શંકા–તેથી તેની જિગીષતા થઈ.
સમાધાન–જે જેને ઈરછુક નથી, તે શું પરના કથન માત્રથી તેને ઈચ્છક થઈ જાય?
શંકા- તે શું એ પરત્ર તત્વનિણિનીષ જય મેળવતે નથી ? સમાધાન– ખરેખર જય તે મેળવે છે.
શંકા--વાહ! જય એ ઈછતે નથી, અને છતાં તે મેળવે છે, આ તે કંઈક તમારું કપટનાટક જણાય છે.
1
--