________________
૨૦૦ स्त्रीमुक्तिद्वेषिणां दिगम्वराणां खण्डनम्
[૭, ૧૭ રૂપ અનેક પ્રકારને તપવિધિ શાસ્ત્રમાં કહેલ છે. તે કઈ ને કઈ રીતે ઉપકારી . થાય છે અર્થાત આ પ્રકારે પુરુષો કરતાં સ્ત્રીઓમાં અપકર્ષસિદ્ધ કરવાને કહેલ વિશિષ્ટ સામર્થના અભાવરૂપ હેતુ દૂષિત હોવાથી સ્વસાધ્ય સિદ્ધ કરવાને સમર્થ નથી.
(टि०). अथ वादेत्यादि । तदिति सामर्थ्यम् । माषतुषादीनामिति. माषतुषादयो महर्षयः, तेषां लब्धयो नाऽसन् परमपवर्गप्राप्तिसमर्थसामर्थ्यमासीत् । तासामिति वादादिलब्धीनाम् । . तत्रेति महो । उदय-खयेति जीवानां परिणामवशा बहुप्रकाराः चारण-वैक्रियादिरूपेण बहुविधा लब्धयो भवन्ति । किम्भूताः ? उदय क्षय-क्षयोपशमोपशम-समुत्थौदयिक-क्षायिक-क्षायोपश'मिकौपशमिकसम्यक्त्वसकाशादुत्पन्नाः । तत्प्राप्तिरिति चक्रवर्तित्वादिलब्धिप्राप्तिः । तन्निवन्धना इति संयमविशेषनिबन्धनाः । तासामिति लब्धीनाम् ।
$ १५ पुरुषानभिवन्धत्वमपि योषितां नापकर्षाय, यतस्तदपिः सामान्येन, ... गुणाधिकपुरुषापेक्षं वा । आधेऽसिद्धतादोपः, तीर्थकरजनन्यादयो हि पुरन्दरादि- . . भिरपि प्रणताः, किमङ्ग ! शेषपुरुषैः ? । द्वितीये तु शिष्या अप्याचा भिवन्द्यन्त
તિ તેડવે તોડપષ્યમાત્વે નિવૃતમાનો મવે, વ , વરુદ્વારિशिष्याणां शास्त्रे तच्छ्रवणादिति मूलहेतोर्व्यभिचारः ।
૧૫ સ્ત્રીઓ પુરુષો દ્વારા વંદનગ્ય નથી (અવંદનીય છે) એ હેતુથી પણ સ્ત્રીઓને અપકર્ષ સિદ્ધ થતું નથી, કારણ કે તેમને સામાન્યરૂપે પુરુષો દ્વારા અવંદન અભિપ્રેત છે કે ગુણાધિક પુરુષો દ્વારા અવંદન અભિપ્રેત છે ? આદ્યપક્ષમાં અસિદ્ધતા દેષ છે, કારણ કે તીર્થકરની માતા વિગેરે સ્ત્રીઓને ઈદ્રાદિદેવતાઓ પણ નમસ્કાર કરે છે, તે પછી બાકીના પુરુષે નમસ્કાર કરે તેમાં નવાઈ જ શું છે ? બીજા પક્ષને ઉત્તર એ છે કે, શિષ્યને આચાર્ય (ગુરુ)વંદન કરતા જ નથી તે આચાર્યથી શિખ્યો અપકર્ષને પામ્યા એટલે શું શિષ્યોને મોક્ષ નહિ થાય ? પરંતુ એવું તે નથી કારણ કે ચ૭૨દ્ર વગેરે આચાર્યના શિષ્યો મોક્ષ પામ્યા એવું શાસ્ત્રમાં સંભળાય છે, માટે પુરુષથી હીન હોવાથી એ મૂળ હેતુમાં વ્યભિચારે થયો.
१६ एतेन स्मारणाद्यकर्तृत्वमपि प्रतिक्षिप्तम् । अथ पुरुषविषयं स्मारणाद्यकर्तृत्वमत्र विवक्षितं, न तु स्मारणाद्यकर्तृत्वमात्रम्, न च स्त्रियः कदाचन पुंसां - स्मारणादीन् कुर्वन्तीति न व्यभिचार इति चेत् तर्हि पुरुषेतिविशेषणं . करणीयम् । : करणेऽप्यसिद्धतादोषः, स्त्रीणामपि कासाञ्चित् पारगतागमरहस्यवासितसप्तधातूनां कापि . तथाविधावसरे समुच्छ्रङ्खलप्रवृत्तिपराधीनसाधुस्मारणादेरविरोधात् । .
_૧૬ આ પ્રકારને ખંડનથી મારણાદિ કાર્ય કરતી નથી એ પક્ષ પણ ખંડિત થયો એમ જાણવું.,
દિગમ્બર-સ્મારણાદિ કાર્યો કરતી નથી. એને અર્થ એ છે કે પુરુષ વિષયક સ્મારણાદિ કાર્યો કરતી નથી પણ સમાણાદિ કાર્યો કરતી જ નથી, એવો અર્થ નથી, કારણ કે સ્ત્રીઓ પુરુષે વિષે કદી પણ સ્મારણાદિ કરતી નથી માટે મારણાદિ કાર્યો કરતી નથી” એ હેતુ વ્યભિચારી નથી.