________________
૭. q૭ ]
स्त्रीमुक्तिद्वेषिणां दिगम्वराणां खण्डनम्
માનવું ? અને આત્માના નિગ્રહ કરનારી (આત્માનું દમન કરનારી) કેટલીક પ્રભાવશાલિની મહાન સ્ત્રીઓને કોઈ પણ સ્થળે મૂર્છા (માહ-મમત્વ) હાતી નથી, તે આ પ્રમાણે—ભાગમાં કે રાગમાં, નિજન પ્રદેશ-એકાન્ત પ્રદેશમાં કે વસતિમાં, સજ્જન કે દુનમાં જેનુ ચિત્ત-મન વિકાર પામતું નથી એવી સ્ત્રીઓને માક્ષલક્ષ્મીમાં પ્રગટેલી પરમ પ્રીતિને કારણે તેની જ તીત્ર સંપૃહાવાળી હાવાથી સંસારના કેઇ પણ ભાગમાં મૂર્છા (મમત્વ) કઈ રીતે હાય? વળી, કહ્યું છે કે, પોતાના દેહમાં પણ મમત્વનું આચરણ કરતી નથી.” આ ચર્ચાથી વસ્ત્રમાં પરિગ્રહરૂપતા સિદ્ધ કરવાને કહેલ મૂહેિતુત્વ રૂપ ત્રીજો વિકલ્પ પણ ખડિત થઈ ગયા એમ સમજવુ' અને કેટલીક સાધ્વી સ્ત્રીઓને શરીરની જેમ વસ્ત્રમાં પણ મૂર્છા (મમત્વ) રૂપ કારણુ ન હોવાથી પરિગ્રહરૂપતા નથી, માટે સ્ત્રીઓમાં પુરુષો કરતાં અપકને સિદ્ધ કરવાને કહેલ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયના અભાવરૂપ હેતુ અસિદ્ધ હાવાથી સાધ્ય સિદ્ધ કરવાને સમર્થ નથી.
(ટિ.) તજ્ઞાતિ મમત્વસાવાત્
९७
,
९ १४ नापि विशिष्टसामर्थ्यासत्त्वेन यतस्तदपि तासां किं सप्तम पृथ्वीगमनाभावेन, वादादिलब्धिरहितत्वेन, अल्पश्रुतत्वेन, अनुपस्थाप्यतापाराञ्चितकशून्यत्वेन वा भवेत् । न तावदाद्यः पक्षः, यतोऽत्र सप्तमपृथ्वीगमनाभावो यत्रैव जन्मनि तासां मुक्तिगामित्वं तत्रैवोच्यते, सामान्येन वा । प्राचि पक्षे चरमशरीरिभिरनेकान्तः । द्वितीये त्वयमाशयः - यथैव हि स्त्रीणां सप्तमपृथ्वीगमनसमर्थतीव्रतराशुभपरिणामे साम
भावादपकर्षः, तथा मुक्तिगमन योगोत्कृष्टशुभपरिणामेऽपि चरमशरीरिणां तु प्रसन्नचन्द्रराजर्षिप्रमुखाणामुभयत्रापि सामर्थ्याद् नैकत्राऽप्यपकर्षः । तदयुक्तम्, यतो नायमविनाभावः प्रामाणिकः, यदुत्कृष्टाऽशुभगत्युपार्जनसामर्थ्याभावे सत्युत्कृष्टशुभगत्युपार्जनसामर्थ्येनापि न भवितव्यम्, अन्यथा प्रकृष्टशुभगत्युपार्जनसामर्थ्याभावे प्रकृष्टाशुभगत्युपार्जनसामर्थ्यं नास्तीत्यपि किं न स्यात् ?, तथा चाऽभव्यानां सप्तम पृथ्वीगमनं न भवेत् ।
૭૧૪ (૨) પુરુષોથી સ્ત્રીઓને અપ સિદ્ધ કરવાને કહેલ વિશિષ્ટ પ્રકારના સામર્થ્યના અભાવ' એ હેતુ પણ ખરાખર નથી, કારણ કે સ્ત્રીઓમાં વિશિષ્ટ પ્રકારના સામર્થ્યના અભાવનું કારણ શું તે સાતમી નરકમાં નથી જતી એ છે ? તેઓમાં વાદાઢિલબ્ધિ નથી એ છે ? તેએ અપશ્રુતવાળી છે એ છે? કે અનુસ્થાપ્યતા અને પારાંચિતક પ્રાયશ્ચિત્ત સ્ત્રીઓને અપાતાં નથી તે છે ? પહેલા પક્ષ ખરાબર નથી કારણ કે તેમાં પ્રશ્ન એ છે કે શું જે ભવમાં તેમને મુતિગમન કરવું છે, તે જ ભવમાં તે સાતમી નરકમાં નથી જતી, એવુ’ તમારું મન્તવ્ય છે કે સામાન્યપણે સ્ત્રીએ સાતમી નરકમાં નથી જતી
१३