________________
७० आक्षेपोन्मूलनद्वारेण जैनानां शरीरपरिमाणत्वसमर्थनम् । [७.५६ :
(५०) सावयवत्वकार्यत्वयोः सतोरिति ज्ञेयम् । कथञ्चिदनित्यत्वे सत्येवेत्यादि . . गये। अस्येति प्रतिसन्धानाभावस्य ।
(टि०) न चैवमिति सावयवत्वकार्यत्वाभ्युपगमे भात्मनः । प्रसिद्धति निष्पन्ना। . अस्येति घटस्य । तच्चेति कार्यत्वम् । वहिरिवेति वाह्य कलशादिपदार्थसार्थवत् । अन्तरपीति योगिज्ञेयस्वरूपत्वेन चमचक्षुभिरदर्शनादज्ञेयस्वभाव क्षेत्रज्ञे । सर्वत्रेति आत्मादौ। तथाभाव इति । स्वावयवसंयोगपूर्वककार्यत्वाभावः । तथाभावेति लोहलेख्यत्वभावप्रमतः । प्रमाणवाधनमिति वजे लोहलेख्यत्वस्यैव सर्वत्र समानजातीयकारणारभ्यत्वस्यापि समानम् । उक्तलक्षणेति द्रव्यस्य हि ... पूर्वाकार परित्यागेनोत्तराकारपरिणाम इत्येवरूपाशीकारे । अस्येति पूर्वोपदिष्टकार्यत्वस्यः। . ..
___यच्चाऽवाचि-शरीरपरिमाणत्वे चात्मनो मूर्तत्वानुषङ्ग इत्यादि, तत्र किमिदं मूर्त्तत्वं नाम ? असर्वगतद्रव्यपरिमाणत्वं, रूपादिमत्त्वं वा ? तत्र नाधः पक्षो दोषपोपाय, संमतत्वात् । द्वितीयपक्षस्त्वयुक्तः, व्याप्त्यभावात् न हि यदसर्वगतं तन्नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति, मनसोऽसर्वगतत्वेऽपि तदसम्भवात् । अतो. नात्मनः . शरीरऽनुप्रवेशानुपपत्तिर्यतो निरात्मकं तत् स्यात् ; असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तत्वस्य मनोवत् प्रवेशाप्रतिवन्धकत्वाद् रूपादिमत्त्वलक्षणमूतत्वोपेतस्यापि हि जलादेर्भस्मादावनुप्रवेशो न निषिध्यते, आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिबध्यत इति महच्चित्रम् ।
વળી, આત્માને શરીર પરિમાણ માનવાથી મૂત્વને પ્રસંગ આવશે (ભા. ૩, ', પૃ. ૨૭) વિગેરે જે કંઈ કહ્યું તેમાં પ્રશ્ન છે કે મૂવ એટલે શું છે ? અસર્વગત પરિમાણુત્વ (અવ્યાપક દ્રવ્યપરિમાણવ) એ મૂર્તત્વ છે કે રૂપાદિમત્ત્વ? તેમાં પહેલો પક્ષ અને સંમત હોવાથી અમારા માટે દેષરૂપ નથી. બીજો પક્ષ તે . વ્યાપ્તિને અભાવ હોવાથી એનું ઉચ્ચારણ પણ ગ્ય નથી કારણ કે જે અસવ : ગત (અવ્યાપક) હોય તે નિશ્ચયપૂર્વક રૂપાદિમત હોય એ અવિનાભાવ (વ્યાપ્તિ) નથી, કારણ કે મન અસર્વગત છતાં તે તમારે મતે રૂપાદિમત નથી. આમ, અહીં મૂતને અર્થ અસર્વગત પરિમાણુત્વ હેઈને શરીરમાં આત્માના અનુપ્રવેશની અનુપત્તિ પણ નથી, કે જેથી શરીર આત્માથી રહિત થાય, અર્થાત શરીરમાં આત્મા નિવિદને પ્રવેશ કરી શકે છે, તેથી તે નિરાત્મક નહિ બને. :
વળી, અસર્વગત દ્રવ્ય પરિમાણ સ્વરૂપમૂર્ત હોવા છતાં તેને (આત્મા) મનની જેમ પ્રવેશમાં કઈ પ્રતિબંધક નથી. વળી રૂપાદિમવ-સ્વરૂપ મૂવથી યુક્ત-જલાદિનો ભસ્માદિમાં થતા અનપ્રવેશ નિષેધ તે તમે કરતા નથી,
જ્યારે આત્મા જે તેથી વિપરીત છે (અર્થાત રૂપાદિમત રહિત છે, છતાં મૂર્તમાં तना प्रवेशनी तमे निषेध ४२। छी, मे. महाश्चय नी वात छ. ..
(६०) सम्मतत्वादिति जैनानाम् । तदसम्भवादिति भवन्मतेऽमूर्तत्वात् तस्य । मनोवदिति .. मनसीव । अत्रैव गद्ये असर्वगतद्रव्यपरिमाणलक्षणभूर्तत येति । शरीरे वर्तमानस्येति ज्ञेयम् ।