________________
नैयायिकसंमतात्मजडरूपताखण्डनम् ।
[७. ५६ नैयायिहि-यैतन्यनो योर (44) न पाथी मा (४१ पहा) ज्ञाता छु' या प्रत्यय ४२ता नथी.
रैन--मा ४थन योग्य नथी, धारण सयेतन डावा छतां ५५५ 'चैतन्यना ચે ગથી “હું ચેતન છું એવી પ્રતીતિ થવાનું અમોએ હમણાં જ ખંડન કરેલ છે. એ રીતે જડ આત્મામાં સિદ્ધ થયેલ અચેતનત્વ આત્મા દ્વારા થતા અર્થ પરિછેદ પદાર્થજ્ઞાનને નિરાશ કરે છે. પરંતુ જે તમારા આત્મામાં પદાર્થ, જ્ઞાનને સ્વીકારવું જ હોય તે આત્માનું ચૈતન્યસ્વરૂપ માનવું જ જોઈએ.'
(पं०) अथ किमपरेणेत्यादि परः । अचेतने चेति मौलपाठः। अचेतने वेति पाठान्तरम् । तददर्शनादिति समानाधिकरणतादर्शनात् । चैतन्ययोगाभावादित्यादि परः। असा- ... विति कलशादिः । तथेति ज्ञाताऽहम् । तमिति अर्थपरिच्छेदम् ।।
(टि०) निःप्रतिद्वन्द्वमिति प्रतिमल्लवर्जितं यथा भवति । मेदे तथेति चेतनया. सहामेदेन प्रतोतिर्धान्तेत्यर्थः । तददर्शनादिति प्रतीतेरदर्शनादवीक्षणात् । तामिति चेतना स्मतां विना। अनुपपद्येति प्रतीतेरिति शेषः। कलशादिवदिति कलशादेरिव षष्टयन्ताद्वतिः। असाविति कलशः तथेह ज्ञाताहमिति । अचेतनत्वमिति अस्माभिः पूर्व हेतुत्वेनोपात्तम् । तं पुनरिति अथ परिच्छेदम् । अस्येति आत्मनः ।
६ ननु ज्ञानवानहमिति प्रत्ययादात्मज्ञानयोर्भेदः, अन्यथा धनवानिति प्रत्य- .. यादपि धनतद्वतोर्भेदाभावानुपङ्गादिति कश्चित् , तदप्यसत् । यतो ज्ञानवानहमिति नात्मा प्रत्येति, जडत्वैकान्तरूपत्वाद् , घटवत् । सर्वथा जडश्च स्यादात्मा, ज्ञानवान-.. हमिति प्रत्ययश्चास्य स्याद् , विरोधाभावात् , इति मा निर्णैषीः तस्य तथोत्पत्त्यसम्भवात् , ज्ञानवानहमिति हि प्रत्ययो नाऽगृहीते ज्ञानाख्ये विशेषणे विशेष्ये चात्मनि जातूत्पद्यते, स्वमतविरोधात् "नागृहीतविशेषणा विशेष्ये वुद्धिः" इति वचनाद् । गृहीतयो-.. स्तयोरुत्पद्यत इति चेत् , कुतस्तद्गृहीतिः । न तावत् स्वतः, स्वसंवेदनानभ्युपगमात् , स्वसंविदिते ह्यात्मनि ज्ञाने च स्वतः सा युज्यते, नान्यथा, सन्तानान्तरवत् । परतश्चेत् , तदपि ज्ञानान्तरं विशेष्यं नागृहीते ज्ञानत्वविशेषणे ग्रहीतुं शक्यमिति ज्ञाना- .. न्तरात् तद्ग्रहणेन भाव्यमित्य नवस्थानात् कुतः प्रकृतप्रत्ययः । तदेवं. नात्मनो जड-.. स्वरूपता संगच्छते ।
$ નિયાયિકાદિ--હું જ્ઞાનવાન છું” એ પ્રત્યય થતું હોવાથી આત્મા અને તે જ્ઞાનનો ભેદ માનવે જોઈએ. જો એ ભેદ ન માને તે હું ધનવાનું છું” એ . પ્રત્યયથી પણ ધન અને ધનવાનના ભેદને અભાવ થઈ જશે.
જૈન--આ કથન પણ અસત્ છે, કારણ કે એકાન્ત જડરૂપ આત્મા ઘટના જેમ હું જ્ઞાનવાનું છું એ પ્રત્યય કરી શકાતો નથી. આત્મા સર્વથા જડ પણ હોય. હું જ્ઞાનવાનું છું” એ પ્રત્યય પણ કરે તેમાં કાંઈ વિરોધ નથી. " આવા પ્રકારનો નિર્ણય પણ કરશે નહિ. કારણ કે, જડ આત્મામાં તો તેવા . પ્રકારના પ્રત્યયની ઉત્પત્તિને સંભવ નથી, કારણ કે, હું જ્ઞાનવાળા છું” આ .