________________
ભૂમિકા. પ્રભુભકિતપ્રિય ભવ્યજનના કરકમલમાં, “આમાનન્દ સ્તવનાવલિ'ને ઉપહાર ધરતાં, ખરેખર આનંદ ઉપજે છે.
શ્રી જિનેશ્વરદેવોની યથાવિધિ ભક્તિ, એ જીવનને ધન્ય બનાવનાર મહામૂ વસ્તુ છે, સંસારના વિવિધ લાપોથી તપ્ત બનેલા આત્માઓ માટે શીતલચન્દન છે અને સંસારસાગરના ભાગુઓને સહામે કિનારે પહેથાડનાર સફલ અને સગવડભરી નૌકા છે.
ભકિતનાં સાધનેમાં ભાવપૂજાનું અગ્રસ્થાન છે. ભાવપૂજાના સાધન તરીકે સ્તવન, પૂજા, સ્તુતિહતોત્રો હેવાથી, આપણું પ્રાચીન અને અર્વાચીન મહાપુએ, આ જાતની સામગ્રી આપણું કલ્યાણ કાજે વિપુલ પ્રમાણમાં તૈયાર કરી છે. આ સ્તવમાં મુખ્યત્વે શ્રી જિનેશ્વરનાં ગુણોનું સ્તવન કીર્તન