________________
૩૪
નસાયેસ્યાદ્વાદ રસ ગર્ભિત વાની, તત્ત્વસ્વરૂપ જના, સુઝાની જિનવાણું રસ પીજે અતિ સમાની ૧. બંધ મક્ષ એકાંતે માની મોક્ષ જગત ઉછેદે, ઉભય નયાત્મક ભેદ ગ્રહીને તત્ત્વપદાર્થ બેદે. સુજ્ઞા ૨. નિત્ય અનિત્ય એકાન્ત ગ્રહીને, અરથ ક્રિયા સબ નાસે; ઉભય સ્વરૂપે વસ્તુ વિરાજે, સ્યાદ્વાદ ઈમ ભાસે. સુજ્ઞા ૩. કરતા ભુગતા બાહિજ કષ્ટ, એકાંતે નહિં થાવે, નિશ્ચય શુદ્ધ નયાત્મ રૂપે, કુણુ કરતા ભુગતાવે. સુ. ૪. રૂપ વિના ભય રૂપસરૂપી, એક નયાત્મસંગી તમ વ્યાપી વિભુ એક અનેકા, આનંદઘન દુખ રંગી સુ૦ ૫. શુદ્ધ અશુદ્ધ નાસ અવિનાસી, નિરંજન નિરાકારે, સ્યાદવાદ મત સગર નીકો દુરનય પંથ નિવાર-સુ. ૬. સપ્ત.