________________
ભક્તિ સુહાની, દયા દાન તપ નેમ સીલ ગુણ મનસા 8ાની, જિન વર જસમેં લીન પીન પ્રભુ અર્ચ કરાની, તુઝ કિરપા ભઈ નાથ આજ હું ભક્તિ પિછાની ૬. જગ તારક જગદીસા કાજ અબ કીજે મેરે, અવર ને શરણ આધાર નાથ હું ચેર તેર દીન હીન અબ દેખ કર પ્રભુ વેગ સહાઈ, ચાતક ન્યું ઘન ઘર સેર નિજ આતમ લાઈ.
૧૪ શ્રી અનન્તનાથ જિન સ્તવન
(નીલડી બૈરન હે રહી એ દેશી)
અનંત જિનંદસુ પ્રીતડી, નીકી લાગી હે અમૃતરસ જેમ અવર સરાગી દેવની, વિષસરખી હો સેવા કરું કેમ અe ૧. જિમ પદમની મન પિલ વસે, નિધનીયા હો મન ધન કી પ્રીત,