________________
૧૧
પૂરણ ગુણ પ્રભુતા છાજે, આતમરામ આધારા
જી. મ૦ ૯.
૭ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન ( મંદિર પધારે। મારા પૂજ જી એ દેશી) શ્રી સુપાસ મુઝ ખીનતી, અખ માના દીનદયાલજી; તરણ તારણ તુમ વિરુદ્ધ છે, ભગત છલ કિરપાલ જી. શ્રીસુ॰ ૧. અક્ષર ભાગ અનત મે', ચેતનતા મુત્ર છેારજી, કરમ ભરમ છાયા મહા, જિન કીના તમ મહા ઘારછ. શ્રીસુ॰ ૨. ઘન ઘટા છાદિત રવિ જિસા, તિસેા રહ્યો જ્ઞાન ઉર્જાસ જી; કિરપા કરી જો મુઝ ભણી, થાયે પૂરણ બ્રહ્મ પ્રકાસ છ. શ્રીસુ ૩. ખિન હી નિમિત્ત ન નીપજે, માટી તા ઘટ જેમજી તિમ હી નિમિત્ત જિનજી વિના,