________________
૧૫૧
કરે મનમાં. તું. આકણ. ફૂલી વસંત કંતચિત શાંતિ, ભ્રાંતિ કુવાસ ફૂલ મતિ દોરે, મનમેહન ગુણ કેતકી ફુલી, સમતા રંગ ચ ઘર તેરે. તું ૧ ઈછાયોધન તપ્ત ભઈ ઘટ, જરત ભયે અઘઘાંસ ભલોરે, સમતા શીતળતા મનમાની, ગુણસ્થાનક શુદ્ધ શ્રેણી ચલેરે. ૨ પાયભુમિ ચેતનકી શુદ્ધ શુદ્ધ કરત ભઈ ચિત અબુ ભરે રે, વરસત જેન વૈન શુદ્ધ ભારીયા ભરીય ચેન વનવાગ ધરે છે. તું. ૩ મુમતા તાપ મીટી ઘટ અંદર મન બંદર શઠ શાંત ભયે રે, અનુભવ શાંતિ કી બુંદ ભરી ઘર, મુક્તાફળ શુદ્ધ રૂપ થયે ૨. તું ૪ આતમચંદ આનંદ ભયે તુમ, જિનવર નાદ અભંગ સુરે, સગરે સાંગ ત્યાગ શિવ નાયક જ્ઞાયક ભાવ સુભાવ થી ૫