________________
૧૪૯
ચિત ધર રે, પદ્ધવ્ય પૂરણલક સમર ઉપજત બિનસત થિર રે. ભવી ૧ ત્રિભુવન વ્યાપક લેક વિરાજે, પૃથવી સાત સુધર રે, ઘનેદધિ ઘનતનુ વાત વતિ કલશે, ચાર એર રહી થીર રે. ભવ. ૨ ત્રાસન સમ લેક અધે હૈ, ઝલરી ભિ મધ્યવર રે, મુરકાકાર હી ઊર્વક હૈ, ભાષે જગ જનવર ૨. ભવી. ૩ રચના ઈસકી કિન હી ન કીની, નહીં ધા કિન કર રે, સ્વયં સિદ્ધ નિરાધાર લેક યે, ગગન હો હી અચર રે. ભવી ૪ ઈશ્વર કૃતહી લોક જે માને, આજ્ઞા નહીં ઘર રે, આત્માનંદી અનવર જપિયે, માન મિયા મત હર છે. ભવી. ૫