________________
૧૭,
અથ તૃતીય સંસાર ભાવના રાગ-રઠ મુબજને જાદુ તારા એ દેશી.
ઉરઝા આતમજ્ઞાની સંસાર દુકો ખાની ઉરઝાયે, આંચલી. વેદપાઠી મરી પારાજ હવે સ્વામી સેવક પામી, બાબા કીટ બ્રિજવર રાસ નૃપ વર નરક હી ગામી ઉર૦ ૧ સુરવર ખરે ખર જગપતિ હવે રંક રાજ વિસરામી. જગ નાટક મેં નટવહુ ના કર નાના વિધ તાની ઉર૦ ૨ કેન ગતિ મેં જીવ ન જાવે છોરે નહીં કઈ થાની, સંસારી કર્મ સંગથી પૂર્યો કચવર ફૂટી જગનામી ઉર૦ ૩ એક પ્રદેશ નહીં જગ ખાલી જનમ મરણ નહીં ઠાની, પવન ઝરે પત્ર ગગન કર્યું ઉડત ફિરે જડકામી ઉર૦ ૪ સતચિત આનંદ ૨૫