________________
મેં જાગે, કહો કેમ નિષ્ફલ થાય છે જ ! અબ છે ૩ અવગુણ માની પરિહરે તે, આદી ગુણી કોણ થાય છે જી પારસ લેહ દેષ નવિ માને, કરે શુદ્ધ કંચન કાય છે જી ! અબ ૪ આતમરામ આનંદરસ પુરણ, સૂરણ સમર કષાય છે અજર અમર પુરણ પ્રભુ પામી, અબ મોએ કમી ન કાંય જી અબ | ૫ |
-
-
-